________________
હદ્દ
विनश्वरं पापसमृद्धिदक्षं विपाकदुःखं बुधनिंदनीयं
तदन्यथाभूतगुणेनतुल्यं
ज्ञानेन राज्यं न कदाचिदस्ति ॥ १८७ ||
રાજ્યરૂદ્ધિ તથા જ્ઞાનરૂદ્ધિમાં ઘણાજ અંતર છે કારણકે રાજ્ય વિનશ્વર, પાપ વૃદ્ધિ કરનારૂ, પરિણામે દુખકર અને જ્ઞાનીજનાએ નિંદિત ગણ્યું છે, જ્યારે જ્ઞાન અવિનશ્વર, પાપ ક્ષયકારી, પરિણામે સુખકર અને બુધજનાએ પ્રશંસા કરેલ છે, માટે અને એક સરખાં કદાપિ न शाय
पूज्यं स्वदेशे भवतीह राज्यं ज्ञानं त्रिलोकेऽपि सदार्चनीयं
ज्ञानं विवेकाय मदाय राज्यं
ततो न ते तुल्यगुणे भवेतां ॥ १८८ ॥
આ જગતમાં રાજ્ય સ્વદેશમાંજ પૂજાય છે, સન્માન પામે છે, અને જ્ઞાન તેા ત્રણ લેાકને વિષે પૂજવા ચેાગ્ય છે, વળી જ્ઞાનથી વિવેકના અને રાજ્યથી મના જન્મ થાય છે, તેથી તે અને સમાન ગુણી થઈ શકે નહિ.
तमो धुनीते कुरुते प्रकाश शमं विधत् विनिर्हति कोपं
तनोति धर्मे विधुनोति पापं
ज्ञानं न किं किं कुरुते नराणां ॥ १८९ ॥