________________
૧૨૦ રહીત અને વ્યસની, લેભી અને દાની, શિષ્ટ અને દુષ્ટ, પૂજનીય અને અપૂજનીય, સર્વ જનેને મૃત્યુ દેવ હણે છે. देवाराधनमंत्रतंत्रहवनध्यानगृहेज्याजप
स्थानत्यागधराप्रवेशगमनत्रज्याद्विजार्चादिभिः अत्युग्रेण यमेश्वरेण तनुमानंगीकृतो भक्षितुंव्याघ्रणेव बुभुक्षितेन गहने नो शक्यते रक्षितुं ॥२९७॥
અટવીમાં ભૂખ્યા અને ક્ષુધાતુર વાઘની જેમ અતિ ઉગ્ર યમ દેવે ભક્ષણ કરવાને અંગીકાર કીધેલા હનુમાનને, દેવારાધન, મંત્ર, તંત્ર, હવન, ધ્યાન, ગૃહ, થ, જપ, સ્થાન, ત્યાગ, ધરા પ્રવેશ, ભિક્ષાટન, દ્વિજ પૂજા આદિ કઈ રક્ષણ કરવાને શક્તિમાન નથી. प्रारब्धो ग्रसितुं यमेन तनुमान दुरवीर्येण य
स्तं त्रातुं भुवने न कोऽपि सकले शक्तो नरो वा सुरः नो चेदेवनरेश्वरप्रभृतयः पृथ्व्यां सदा स्युर्जना विज्ञायेति करोति शुद्धधिषणो धर्म मर्ति शाश्वते ॥२९८॥
દુર્વર વીયે છે જેનું એવા યમે, જેને ગળી જવાને આરંભ કર્યો છે તેને બચાવવાને સકળ ભુવનમાં નર વા દેવ, કેઈપણ શક્તિમાન નથી. જે તેમ ન હોય તે રાજા આદિજને આ અવનિ તટ પર સદા સર્વદા રહેત, એમ સમજી શુદ્ધબુદ્ધિશાળી જન શાશ્વત એ જે ધર્મ, તેને વિષે મન લગાડે છે. चंद्रादित्यपुरंदरक्षितिधरश्रीकंठसीर्यादयो
ये कीर्तिद्युतिकांतिधीधनबलप्रख्यातपुण्योदयाः