________________
પ માંસ ભક્ષણથી ઇંદ્રિયો સબલ થાય છે અને ઈદ્રિયોની પ્રબલતાથી કામની વૃદ્ધિ થાય છે અને કામની વૃદ્ધિથી માણસ ન કરવા એગ્ય (અયોગ્ય) કાર્ય કરી બેસે છે એમ વિચારીને સંતજને માંસ ભક્ષણ ત્રિવિધ કરી ત્યજે, છે (નવગજના નમસ્કાર કરે છે.) गृद्धि विना भक्षयतो न दोषो मांसं नरस्यान्नवदस्तदोषं। एवं वचः केचिदुदाहरन्ति युक्तया विरुद्धं तदपीह लोके ॥५३६॥ | (ઉપર શ્લોક ૫૩૪ વર્ણવ્યા મુજબ ઉત્કટ લોલુપતા એજ માંસ ભક્ષણમાં પાપ બંધનું મુખ્ય કારણ હોય તો) કેટલાકનું કહેવું એમ છે કે લાલસા વગર જે મનુષ્ય માંસાશન કરે તે અન્ન ભક્ષણમાં જેમ પાપ નથી તેમ તેમાં પણ પાપ નથી પણ તેઓનું આ પ્રકારનું કથન પણ સંયુકિતક નથી. કારણકે – आहारवर्ग सुलभे विचित्र विमुक्तपापे भुवि विद्यमाने । प्रारम्भदुःख विविधं प्रपोष्य चेदस्ति गृद्धिनं किमस्ति मांसं ॥
જે માંસ ખાવાની તમારી લોલુપતા ન હોય તે શુદ્ધ દોષ રહિત એવું અનેક પ્રકારનું અન્ન આ સંસારમાં અસ્તિ ધરાવે છે અને તે પણ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે તેમ છે તે પછી અનેક પ્રકારના કષ્ટ વેઠી તે મેળવવા માટે પ્રયત્ન કરી શા માટે તેઓ માંસ ખાય છે? वरं विषं भक्षितमुग्रदोषं यदेकवारं कुरुतेऽसुनाशम् । मांसं महादुःखमनेकवारं ददाति जग्धं मनसापि पुंसां ॥५३८॥
મનથી પણ માંસ ભક્ષણ કરતાં, ખાવા માત્રથી પ્રાણ