Book Title: Subhashit Ratnasandoh
Author(s): Dayalji Gangadhar Bhansali
Publisher: Hirji Gangadhar Bhansali

View full book text
Previous | Next

Page 362
________________ ૩૩ જેઓ ઇંદ્રિય વિષયમાં લુબ્ધ બની અપાર ભદધિ તારક તપ આચરતા નથી તે મૂઢ અને હાથમાં આવેલાં અમૃતને છેવ સુખની લિસામાં (આશામાં) વિષનું પાન કરે છે. जिनेन्द्रचन्द्रोदितमस्तदूषणं कषायमुक्तं विदधाति यस्तपः । न दुर्लभं तस्य समस्तविष्टपे प्रजायते वस्तु मनोज्ञमीप्सितं ।। જિદ્રચંદ્ર પ્રતિપાદિત, નિરતિચાર, કષાયમુક્ત તપ જે મનુષ્ય કરે છે તેને માટે સમસ્ત સંસારમાં કઈ પણ મનેણ અને વાંચ્છિત વસ્તુ દુર્લભ નથી. ' અર્થાત–તપસ્વીને વિના પ્રયત્ન મને રથ સિદ્ધ થાય છે અને મનવાંછિત પદાર્થ આવી મળે છે. अहो दुरन्ताय गतो विमूढतां विलोक्यतां संमृतिदुःखदायिनी। सुसाध्यमप्यन्न विधानतस्तपो यतो जनो दुःखकरोऽवमन्यते ॥ અહે સજજને ! જન્મ મરણના દુઃખ દેનારી આ વિમૂઢતાને તે જુઓ જેને વશવતી મનુષ્ય અને વિધાનથી પણ સુસાધ્ય (વિના પરિશ્રમ સિદ્ધ થનારા) તપને દુખકર માને છે. कृतः श्रमश्चेद्विफलो न जायते कृतः श्रमश्चेद्ददतेऽनघं सुखं । कृतः श्रमश्चेद्विते फलाय च न स श्रमः साधुजनेन मन्यते । (માને કે તપમાં અતિ પરિશ્રમ પડે છે તે) જે પરિશ્રમ જે નિષ્ફળ ન જાતે હય, જે પરિશ્રમથી નિર્દોષ

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396