________________
૩૧૪
સદા નિદ્રાથી તુરતના જાગૃત થએલાની માફક ભ્રાંતચિત્તી રહે છે, જે સેંકડો કપટમયથી પૂર્ણ છે, જે દાનવરૂપી શત્રુના ઘાત કરનાર છે, જે રાગ દ્વેષથી ભરેલ છે, ၇ અર્જુનના રથના સારથિ છે આવા વિટની માફક સ્રોમાં અતિશય પ્રેમાનુરાગી મુરારિ આદૈવ કદી હાઈ શકે નહિ.
यः कन्तूप्तचित्तो विकलितचरणोऽष्टावक्रत्वमाप
नानानाटयमयोगत्रिदशपतिवधूदत्तवीक्षाकुलाक्षः । क्रुद्धविच्छेद शंभुर्वितथवचनतः पञ्चमं यस्य वक्त्रं ब्रह्मविदीनः प्रणिगदत कथं कथ्यते तत्त्वबोधैः ॥ ६५७॥
બ્રહ્મા પણ આમદેવ નથી.
જે બ્રહ્મા કામ ખાણથી સત્તત થઇ ચારિત્રની સ્ખલના કરી (ચારિત્રથી વિચલિત થઈ) ચતુર્મુખત્વને પ્રાપ્ત થએલ છે, નાના પ્રકારના નાટ્ય પ્રયોગા કરતી ઇંદ્રાણીને જોવામાં જે સદા લયલીન છે, જેનું પાંચમ મુખ મિથ્યા ભાષણથી કુપિત થઇ શંભુએ છેદી નાંખ્યું છે આવા અતિદીન બ્રહ્માને કહેા કે તત્ત્વજ્ઞ પુરૂષા કેમ આસદેવ કહે ? અર્થાત્ આદેવ તરીકે કેમ સ્વીકારે ?
यो भ्रान्वोदेति कृत्वा प्रतिदिनमसुरैर्विग्रहं व्याधिविद्धो यो दुर्वारेण दोनो भयचकितमना ग्रस्यते राहुणा च । मूढो विध्वस्तबोधः कुसुमशरहतः सेवते कामिनीं यः सन्तस्तं भानुमाप्तं भवगहनवनच्छित्तये नाश्रयन्ति ||६५८ ||