________________
૩૧૮ અનુકમ્મા, આસ્તિકય, આદિ ગુણોથી અલંકૃત થાય છે.
यत्किचि दृश्यते लोके प्रशस्तं सचराचरं । तत्सर्वं लभते जीवः सम्यक्त्वामलरत्नतः ॥८३२।।
આ લોકને વિશે જે કાંઈ સ્થાવર યા જંગમ પ્રશસ્ત ચીજ દેખાય છે તે સર્વે સમ્યકત્વ દર્શન રૂપી નિર્મલ રત્નથી જીવને પ્રાપ્ત થાય છે.
વિરોઈન નાવિનંતી यो धत्ते दर्शनं सोऽत्र दर्शनी कथितो जिनः ।।८३३॥
શંકાદિ દોષથી રહિત (શંકા, કાંક્ષા, વિતિગિચ્છા મિથ્યાત્વીની પ્રશંસા અને તેમને પરિચય) સંવેગાદિ (શમ, સંવેગ, અનુકમ્મા, આસ્તિક્ય) ગુણોથી યુક્ત સમ્યગદશનને જે ધારણ કરે છે તેને જિનેશ્વર પ્રભુના શાસનમાં સમ્યગ્યદષ્ટિ જીવ કહેવાય છે.
दुरन्तासारसंसारजनितासातसंततेः । यो भीतोऽणुव्रतं याति व्रतिनं तं विदुर्बुधाः ॥८३४॥
શ્રાવકની અગીઆર પડિમા તી. દુઃખ સ્વરૂપ અસાર સંસારમાં ઉત્પન્ન થતી દુઃખ શ્રેણીથી જેને ભય ઉત્પન્ન થયેલ છે તે અહિંસાદિ અણુવ્રત અંગીકાર કરે છે અને તેને વિદ્ર જજને વ્રતી કહે છે.
आतरौद्रपरित्यक्तस्त्रिकालं विदधाति यः । सामायिकं विशुद्धात्मा स सामायिकवान्मतः ॥८३५॥
સામાયિકવાન. જે મનુષ્ય આ રૌદ્ર ધ્યાનને છાને ખુવાર બપોર