________________
૩૭ ज्योतिर्भावनभौमेषु षट्स्वधःश्वभ्रभूमिषु । जायते स्त्रीषु सद्दृष्टिन मिथ्यात्वादसंज्ञि ॥८२९॥
(સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી આયુષ્ય બાંધે તે ) સમ્યગ્દષ્ટિ જીવ જ્યોતિષી ભવનવાસી (ભુવનપતિ અને અને વ્યંતર) દેવામાં અને નીચેની છ નરકમાં ઉત્પન્ન થતા નથી તેમજ અસંજ્ઞીપણું અને સ્ત્રી પર્યાયને પણ પ્રાપ્ત થતા નથી. | ભાવાર્થ-સમકિત પ્રાપ્ત થયાં પહેલાં આયુષ્યને બંધ બાંધ્યું હોય તો તે જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તેજ ગતિમાં જીવ અવશ્ય જાય છે જેમ શ્રેણીકરાની ક્ષાયિક સમકિતના ધણી છતાં નરકમાં જાય છે પણ સમતિ પ્રાપ્ત થયા પછી જે આયુષ્ય બાંધે તે બેશક ઉપરક્ત લેકમાં વર્ણવેલ સ્થલે કદી ઉત્પન્ન થાય નહિ.
एकमपि क्षणं लब्ध्वा सम्यक्त्वं यो विमुञ्चति । संसारार्णवमुत्तीयं लभते सोऽपि निति ॥८३०॥
જે જીવ એક ક્ષણ માત્ર પણ સમ્યકત્વ પ્રાપ્ત કરી તેને છરી દે છે તે પણ સંસાર સમુદ્રથી તરી જઈ અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે.
નોટ–સમ્યકત્વ ફરમ્યા પછી જીવ ઉત્કૃષ્ટ અર્ધ પુદ્ગળ પર બનેમાં અવશ્ય મુક્તિ પામે છે.
रोचते दर्शितं तत्त्वं जीवः सम्यक्त्वभावितः। संसारोद्वेगमापन्नः संवेगादिगुणान्वितः ।।८३१॥
સમ્યગ ભાવથી ભાવિતાત્મા નવ તો પ્રત્યે રૂચિવાળો હોય છે, સંસારથી ઉદ્વેગ પામે છે અને શમ, સંવેગ,