________________
- ૩૩૩
માટે અને સંયમ સાધવા માટે મુનિ જે મિતાહાર ગ્રહણ કરે છે તેને અવમંદર્ય યા ઉણદરિ તપ કહે છે. विचित्रसंकल्पलतां विशालिनी यतो यतिर्दुखपरम्पराफलां। लुनाति तृष्णावतति स मूलतस्तदेव वेश्मादिनिरोधनं तपः ।।
વૃત્તિ સંક્ષેપ તા. વિશાલ, વિચિત્ર સંકલ્પ રૂપ લતા યુક્ત, દુઃખ પરંપરા રૂપ ફલદાયી, તૃષ્ણારૂપી વેલીને જેના વડે કરીને યતિઓ જડ મૂળથી ઉચછેદી નાંખે છે તે ઘર મેહલા આદિનું પરિમાણ કરવા રૂપ તપ તે વૃત્તિ પરિસંખ્યાન નામે તપ છે, विजित्य लोकं निखिलं सुरेश्वरा वशं न नेतुं प्रभवो भवन्ति यं । प्रयाति येनाक्षगणः स वश्यतां रसोज्ज्ञनं तन्निगदन्ति साधवः॥
રસ ત્યાગ. અખિલ લેકને જીતવાને સમર્થ ઈંદ્રો જેને વશ કરવા અશક્ત નીવડયા તે ઇંદ્રિયો પણ જેનાથી વશ થાય છે તેને ઉત્તમ જને રસત્યાગ નામા ચોથે બાહ્ય તપ કહે છે. ભાવાર્થ– દુધ, દહિં, ઘી આદિ રસ વર્ધક પદાર્થોથી
ઇંદ્રિય પુષ્ટ થાય છે માટે તેના ત્યાગથી ઇદ્રિ
આપોઆપ વશ થાય છે. विचित्रभेदा तनुवाधनक्रिया विधीयते या श्रुतिसूचितक्रमात् । तपस्तनुक्लेशमदः प्रचक्ष्यते मनस्तनुक्लेशविनाशनक्षमं ॥८८५॥
કાય કલેશ નામે તપ, માનસિક અને શારીરિક આધિવ્યાધિને નાશ કર