________________
૨૯૨
नाङ्गं विशुध्यति तथा सलिलेन धौत
पानीयमेति न मलीमसतां समस्तं ॥ ७५० ॥
नु
જેમ મસની ગેાળી દુધે ધાવાથી પણ સફેદ થતી નથી પણ ઉલટું દુધને પેાતાના સ્વરૂપ જેવું કાળુ મનાવે છે તેમ પાણીથી વારંવાર ધાએલું શરીર કદી પણ શુદ્ધ થતુ નથી બલ્કે પેાતાના સંસર્ગથી ઉલટું પાણીને પણ મલીન કરે છે.
आकाशतः पतितमेत्य नदादिमध्यं तत्रापि धावनसमुत्थमलावलिप्तं ।
नानाविधावनिगताशुचिपूर्णमण
यत्तेन शुद्धिमुपयाति कथं शरीरं ॥ ७५१ ॥
જે જલ આકાશમાંથી પતિત થઈને (પડીને) પૃથ્વી પરના અનેક (વિષ્ટા આદિ) અશુચિથી સયુક્ત થાય છે અને ત્યાંથી નદી તલાવ આદિમાં આવી લેાકેાના સ્નાન આદિના મલથી મલિન થાય છે (અથવા આવી વહેણુના જોસથી ડહેાળાઈને મલિન થાય છે (જેમ હાવરા પાસે ગંગામાં) એવા અશુદ્ધ જલથી શરીરની શુદ્ધિ કયાંથી થાય? અર્થાત્—જે પદા પાતે અશુદ્ધ છે (મલિન છે) તે બીજાને કયાંથી શુદ્ધ કરે. मालाम्बराभरणभोजनभामिनीनां लोकतिशायिकमनीयगुणान्वितानामं । हानिं गुणा झटिति यान्ति यमाश्रितानां
देहस्य तस्य सलिलेन कथं विशुद्धिः ॥७५२ ||