________________
૩૦૧
અર્થાત-દ્રવ્ય એ પ્રાણુઓને પ્રાણ સમાન છે માટે જે દ્રવ્યનું હરણ તે તેમના પ્રાણના હરણ સમાન છે. येऽप्यहिंसादयो धर्मास्तेऽपि नश्यन्ति चौर्यतः । मत्वेति न त्रिधा ग्राह्य परद्रव्यं विचक्षणैः ॥७७६॥
આદિ જે ધર્મો છે તે પણ ચોરીથી નષ્ટ થઈ જાય છે, માટે ચતુરજનોએ તે મન વચન અને કાયાથી ચારીને ત્યાગ કરી દે. अर्था बहिश्चराः प्राणाः प्राणिनां येन सर्वथा । परद्रव्यं ततः सन्तः पश्यन्ति सदृशं मृदा ॥७७७॥
અર્થ (ધન, ધાન્યાદિક) પ્રાણુઓના બ્રાહ્ય પ્રાણ છે માટે સજજને પરદ્રવ્યને માટીની સમાન ગણી તેને સર્વથા ત્યાગ કરે છે. मातृस्वमसुतातुल्या निरीक्ष्य परयोषितः । स्वकलत्रेण यस्तोषश्चतुर्थं तदणुव्रतं ॥७७८॥
સ્વદારા સંતેષ. પરસ્ત્રીને માતા, બહેન અને પુત્રી તુલ્ય ગણી જે સ્વદારામાં સંતેષ તે ચતુર્થ અણુવ્રત છે. यार्गला स्वर्गमार्गस्य सरणिः श्वभ्रसमनि। कृष्णाहिदृष्टिवद्रोही दुःस्पर्शाग्निशिखेव या ॥७७९॥ दुःखानां विधिरन्यस्त्री सुखानां प्रलयानलः । व्याधिवदुःखवत्त्याज्या दूरतः सा नरोत्तमैः ॥७८०॥
સ્વર્ગ માર્ગમાં જતા અટકાવવાને અર્ગલા સમાન,. નરકાંલયમાં જવાની નિસરણી તુલ્ય, દ્રોહ કરવામાં કળતશ