________________
૩૦૦
दन्ति शठा धर्मं यन्म्लेच्छेष्वपि निन्दितं । वर्जनीयं त्रिधा वाक्यमसत्यं तद्धितोद्यतैः ॥७७२ ॥
જે મિથ્યા વચનને શઠ લેાકેા ધર્મ કહે છે અને જેની મલેચ્છેએ પણ નિન્દા કીધી છે તે અસત્ય વાણીને દ્વિતીયાણુવ્રતી સત્ય પ્રિય સર્જનાએ મન વચન અને કાયાથી વજ્રનીય ગણવી.
ग्रामादौ पतितस्याल्पप्रभृतेः परवस्तुनः । आदानं न त्रिधा यस्य तृतीयं तदणुव्रतं ॥ ७७३ ॥ અચાય અણુવ્રત.
ગ્રામ નગર આદિ સ્થાનામાં પડેલી ઘેાડી અથવા ઘણી પરાઈ વસ્તુનું ( માલીકની આજ્ઞાવગર) ગ્રહણુ તે ચારી અને તેને મન, વચન, કાયાથી ત્યાગ તે અચૌ નામે ત્રીજું અણુવ્રત છે.
इह दुःखं नृपादिभ्यः परत्र नरकादितः । प्राप्नोति स्तेयतस्तेन स्तेयं त्याज्यं सदा बुधैः ॥ ७७४॥
ચારી કરવાથી મનુષ્ય આ ભવમાં રાજાથી ૪'ડાય છે અને પરભવમાં નરક આદિમાં દુઃખ પામેછે તેથી બુદ્ધિશાલી લેાકાએ ચારીને સદાને માટે સવ થા ત્યાગ કરવા જોઇએ. जीवन्ति प्राणिनो येन द्रव्यतः सह बन्धुभिः । जीवितव्यं ततस्तेषां हरेत्तस्यापहारतः || ७७५॥
જે દ્રવ્યથી મનુષ્યે સહુ કુટુમ્બ પરિવાર પણ ધારણ કરી જીવેછે તેથી તે તેમનું જીવિતવ્ય છે અને જે તેમના દ્રવ્યનું હરણ કરેછે તે વાસ્તવમાં તેમના પ્રાણાપહરણ કરેછે.