________________
૩૧૩ તે સંતેષી છે. એટલું જ નહિ પણ તેનામાં વૈરાગ્યની પણ ઝાંખી થાય છે.
चतुर्विधो वराहारो दीयते संयतात्मनां । यिक्षाव्रतं तदाख्यातं चतुर्थ गृहमेधिनां ।।८१६॥
અતિથિ સંવિભાગ, સંયતિ અતિથિઓને જે ચતુવિધ ઉત્તમ આહારનું દાન તે અતિથિ સંવિભાગ નામક ગૃહસ્થીઓનું ચેાથું શિક્ષાવત છે. આ વ્રતને વૈયાવૃત્ય પણ કહે છે. આ વ્રતના ચાર ભેદ છે. ૧ ભિક્ષા (સંયમ પરાયણી મુમુક્ષુ અતિથિને શુદ્ધ ચિત્ત નિરવદ્ય આહારનું દાન) ૨ ધર્મોપકરણ ૩ ઔષધ, ૪ પતિશ્રય-ઉપાશ્રય.
स्वयमेव गृहं साधुर्योत्रात(न्वाति संयतः। अन्वर्थवेदिभिः प्रोक्तः सोऽतिथिर्मुनिपुंगवैः ॥८१७॥ - જે સંયમિ સાધુ પિતાની મેળે ભિક્ષાર્થે (અચાનક) ઘેર આવી ચડે છે તેને અર્થના જાણ મુનિ પુંગવે અતિથિ
નોટ-જેની આવવાની નિશ્ચિત તિથિ નથી તે અતિથિ, બીજાને અભ્યાગત કહે છે.
श्रद्धामुत्सत्वविज्ञानतितिक्षाभत्त्यलुब्धता । एते गुणा हितोद्युक्तैर्धियन्तेऽतिथिपूजनेः ॥८१८॥
શ્રદ્ધા, ઉત્સાહ, સત્વ, વિજ્ઞાન, સહિષ્ણુતા, ભક્તિ નિલભતા આટલા ગુણે આત્મહિતાથી અતિથિપૂજકમાં હોવા જોઈએ.