________________
૨૫૫ સૂર્યને આસદેવ તરીકે નિરાસ. જે ભ્રમણ કરીને પ્રતિદિન ઉદય પામે છે, જે અસુરો સાથે વિગ્રહ કરે છે તેથી વ્યાધિ યુક્ત છે, અનિવાર્ય સત્તાધીશ રાહુ જેને ગ્રાસ કરે છે અને તેથી જે દીન અને ભય ભ્રાત ચિત્ત છે, જે મદન બાણથી વિંધાઈને કામીનીનું સેવન કરે છે માટે તે જ્ઞાનરહિત મૂઢ છે, આ કારણથી મુમુક્ષુ વિદ્વાને ભવરૂપી ગહન વનને ઉચછેદ કરવાને અર્થે સૂર્યને આમ દેવ તરીકે ભજતા નથી. मृढः कन्दपंतप्तो वनचरयुवतौ भगतः षडास्यस्तद्भार्यासक्तचित्तस्त्रिदशपतिरभूगोतमेनाभिशप्तः । वह्निनिःशेषभक्षी विगतकृपमना लाङ्गली मद्यलोलो नैकोऽप्येतेषु देवो विगलितकलिलो दृश्यते तत्र रूपं ॥६५९॥
સ્કંદ, ઇંદ્ર, અગ્નિ અને બલભદ્રને દેવ તરીકે નિરાસ. | (આ ઉપરાંત) ષડાનન–ષમુખ કાર્તિકેય કામની પીડાથી સંતપ્ત થઈ જંગલી સ્ત્રીઓને વિશે પિતાના શીલ વ્રતને નાશ કીધે ચારિત્ર ભ્રષ્ટ થયો), ઈન્દ્ર ગૌતમ રૂષિની પત્નીમાં આસક્ત થવાથી અભિશપ્ત થયે, અગ્નિ પણ સર્વભક્ષી હોવાથી નિણ છે અને બલભદ્ર તે સદાકાલ મધમાં ચકચુર રહે છે આ પ્રમાણે આમાંથી એકેય દેવ દેષ રહિત આપ્ત સ્વરૂપી દૃશ્યમાન થતું નથી. रागान्धाः पीनयोनिस्तनजघनभराक्रान्तनारीप्रसङ्गास्कोपादारातिघाताः प्रहरणधरणाद्वेषिगो भीतिमन्तः । आत्मीयानेकदोषा व्यवसितविरहात् स्नेहतो दुःखिनश्च ये देवास्ते कथं वः शमयमनियमान्दातुमीशा विमुक्तये ॥६६०॥