________________
૨૮૯
જો તીર્થ સ્નાનથી મનુષ્યના સમસ્ત પાપકમ ધાવાઈ જતા હોય (નષ્ટ થતા હોય) તે પછી પુણ્ય કર્મ પણ સમાનરૂપ હાવાથી કેમ ખચવા પામે ? કારણ કે જલથી ધેાવાથી શરીરની સુગન્ધ અને દુર્ગન્ધ અને નાશ પામે છે. (એક પણ ખચવા પામતી નથી કારણ જલમાં શુદ્ધિ કરવાની શક્તિતા સમાન છે.)
સારાંશ કે નદી કુંડ વિગેરેમાં તીર્થસ્થલે સ્નાન કરવાથી જો પાપક્ષય થતા હાય તે પુણ્ય પણ અવસ્થ ક્ષય થવાજ જોઈએ કારણ મને સમાન રૂપ છે અને પાણીમાં ધાવાની શક્તિ પણ સમાન છે જેમ સ્નાનથી શરીરપરની દુર્ગન્ધ નાશ થતી હોય તેા સાથે સાથે સુગન્ધ પણ નાશ થવીજ જોઈ એ અને થાય છે જ. આ રીતે તીથ સ્નાનથી પાપના ક્ષય અને પુણ્ય લાભના ખીલકુલ સંભ નથી. तीर्थाभिषेकवशतः सुगतिं जगत्यां
पुण्यैर्विनापि यदि यान्ति नरास्तदेते: ।
नानाविधोदकसमुद्भवजन्तुवर्गा
વાજત્વવામળાન(?) યં ત્ર=ન્તિ ।।૭૪॥
સંસારમાં યદિ પુણ્યની સહાયના વગર તીર્થ સ્નાનના જલમાં સ્નાન કરવા માત્રથી મનુષ્યને સુગતિ પ્રાપ્ત થતી હાય તેા નાના પ્રકારના જલમાં ઉત્પન્ન થનારા જીવ જતુએ જે જન્મથી મરણુ પર્યંત જલમાંજ રહે છે તે સમસ્ત મરીને કેમ સતિમાં જતા નથી.
यच्छुक्रशोणितसमुत्थमनिष्टगन्धं नानाविधकृमिकुलाकुलितं समन्तात् ।
૧૯