________________
પણ તેની જ્યારે તત્વની દષ્ટિએ પરીક્ષા કરવામાં આવે ત્યારે બનેમાં અત્યન્તતર માલુમ પડશે.
सततविषयसेवाविह्वलीभूतचित्तः
शिवमुखफलदातृप्राण्यहिंसां विहाय । श्रयति पशुवधादि यो नरो धर्ममज्ञः
प्रपिबति विषमुग्रं सोऽमृतं वै विहाय ॥६९३॥ સતત ઈદ્રિય વિષય સેવનમાં આસક્ત ચિત્ત મનુષ્ય શિવસુખનું ફલ અર્પનાર એવા શ્રેષ્ઠ અહિંસા ધર્મને છેવને ધર્મને મર્મ જાણ્યા વગર ધર્મને નામે પશુવધાદિ હિંસા ધર્મમાં પ્રવૃત્ત થાય છે, તેઓ વાસ્તવમાં અમૃત ત્યજીને ઉગ્ર વિશ્વનું પાન કરે છે.
पशुवधपरयोषिन्मद्यमांसादिसेवा
वितरति यदि धर्म सर्वकल्याणमुलं । निगदत मतिमन्तो जायते केन पुंसां
विविधजनितदुःखा श्वभ्रभूनिन्दनीया ॥६९४॥ પશુવય, પરસ્ત્રી ગમન, માંસ ભક્ષણ, મદિરાપાન આદિ પાપકાથી જે સર્વ કલ્યાણનું મૂલ એવા ધર્મની પ્રાપ્તિ થતી હોય તે હે બુદ્ધિમાને ! કહો નિન્દનીય અને નાના પ્રકારના દુઃખથી પરિપૂર્ણ નરક મનુષ્યોને કેમ (બીજા કયા કમથી) પ્રાપ્ત થાય? અર્થાત્ પશુ વધાદિ પાપ પૂર્ણ કાર્યો નરકમાં લઈ જનારા છે તેને જે ધર્મ ગણવામાં આવે તે તેનાથી વિશેષ નર નન્દનીય કાર્ય એવું કર્યું છે કે જે કાર્યથી મનુષ્ય નરકમાં જાય,