________________
૨૬૮
કઈ પ્રકારે પાપની ઉપશાંતિ–પાપને ઉપશમ થવાથી દુર્લભ નર જન્મ પ્રાપ્ત થયા છતાં પણ સંસાર સમુદ્રમાં ડુબતાં જીવેને ઉગારવાને નિસ્વાર્થી મિત્ર સમાન જિન ધર્મને જે મનુષ્ય આદર કરતા નથી તે અમૂલ્ય નિર્મલ મણિ હાથમાં આવ્યા છતાં પણ તેને ગુમાવી છે.
| ભાવાર્થ –એક તે આ સંસારમાં મનુષ્ય જન્મ પામ દશ દષ્ટાંતે અતિ દુર્લભ છે તે પણ જ્યારે પદયથી અને પાપના ઉપશમથી મળે તે તે વૃથા ન ગુમાવતાં મેક્ષની પ્રાપ્તિ અર્થે ભદધિથી તારવાને સહાયક જિનધર્મને આદર કરે જોઈએ. वदति निखिललोकः शब्दमात्रेण धर्म
विरचयति विचार जातु नो कोऽपि तस्य । व्रजति विविधभेदं शब्दसाम्येऽपि धर्मों
जगति हि गुणतोयं क्षीरवत्तत्त्वतोऽत्र ॥६९२॥
આ સંસારમાં સઘળા મનુષ્ય શબ્દ માત્રથી ધર્મ ધર્મ પુકારે છે, પરંતુ તેમને કઈ પણ તેની સત્યતા વાઅસત્યતા તરફ જોતું નથી. (વિચાર પણ કરતું નથી) સધર્મ અને કુધર્મ બંને ધર્મ શબ્દથી તે સમાન છે પણ તેમાં પરસ્પર અનેક પ્રકારના ભેદ વિભિન્નતા હોય છે. માટે દુધની જેમ જલમિશ્રિત દુધ અને શુદ્ધ દુધ બંને સફેદ તે છે પણ ગુણમાં માટે ફરક છે તેમ સમ્યક ધર્મ અને મિથ્યા ધમ બનેમાં ધર્મ શબ્દ તે સમાન છે