________________
૨૪
પરિપાલના ભવજીવ મધ ભક્ષણને સર્વથા (ઔષધિ નિમિત્ત પણ છુટ રાખ્યા વગર) ત્યાગ કરી દેવું જોઈએ. विज्ञायेति महादोषं मधुनो बुक्सत्तमाः। संसारासारतसस्ता विमुश्चन्ति मधु त्रिधा ॥५७०॥ .
આ પ્રમાણે મધ ભક્ષણમાં ઉપયુક્ત મહાદે રહેલા છે એમ સમજી બુઝી આ સંસારની અસારતાથી ત્રાસેલા બુદ્ધિશાલી ભવ્યજને મધને મન, વચન, અને કાયાથી સર્વથા ત્યાગ કરે છે.
પ્રકરણ ૨૩ મું.
કામ નિષેધ નિરૂપણ
यानि मनस्तनुजानि जनानां सन्ति जगत्रितयेऽप्यसुखानि । कामपिशाचवशीकृतचेतास्तानि नरो लभते सकलानि ॥५७१॥
લોક્યમાં જે જે માનસિક અને કાયિક દુઃખ છે તે સર્વે કામ રૂપી પિશાચના ગુલામ બનેલા પુરૂષને ભેગવવા પડે છે. ध्यायति धावति कम्पमियति श्राम्यति ताम्यति नश्यति नित्यं । रोदिति सीदति जल्पति दीनं गायति नृत्यति मूर्छति कामी५७२
કામીજન કેઈ વખત (પિતાની પ્રિયતમાના) ધ્યાનમાં તલ્લીન થાય છે, તેના વિયેગમાં) આમતેમ દોડે છે, કાંપે