________________
૨૪૯
પર્યાય તેમજ લેાક અને અલેક એકી સાથે સ્પષ્ટતયા જોઈ શકે છે તે જ આસ પુરૂષ સર્વીસ દેવ છે અને મુમુક્ષુ જનાએ આ ભવરૂપી ભવનના નાશ કરવા માટે તેજ સર્વજ્ઞ દેવનું ધ્યાન ધરવું ચિત્ત છે.
स्याच्चेन्नित्यं समस्तं परिणतिरहितं कर्तृकर्मव्युदासा-त्संबन्धस्तत्र दृश्येन्न फलफलवतोर्नाप्यनित्ये समस्ते । पर्यालोच्येति येन प्रकटितमुभयं ध्वस्तदोषप्रपञ्चं तत्सेवध्वं विमुक्त्यै जनननिगलिता भक्तितो देवमाप्तं ॥ ६४८ || પદાર્થ નિત્યાનિત્ય છે.
જો કદી સમસ્ત પદાર્થ સર્વથા નિત્ય અને પર્યાય રહિત (પરિણતિ રહિત) માનવામાં આવે તે કર્યાં અને કર્મીના વ્યવહારને લેાપ થઈ જવાથી કાય અને કારણના પરસ્પર કાંઈ સબંધ સિદ્ધ થઈ શકશે નહિ, તેજ રીતે સર્વ પદાર્થ અનિત્ય પણ નથી એમ પŠલેાચના કરી જે સમસ્ત દોષ રહિત યથા વક્તા સર્વજ્ઞ દેવે (કચિત્ નિત્ય અને કથચિત્ અનિત્ય એમ) પદાર્થોં ઉભયધર્મી પ્રકાશ્યા છે (કે જે પદાર્થાનું ઉભયધર્મી પણું સમરત યુક્તિ પ્રયુક્તિના પ્રપોંચાદિ દોષ રહિત છે) તે આસ દેવને હે સંસારી જને ? ભક્તિ પૂર્વક મુક્તિને અર્થે સેવા. नो चेत्कर्ता न भोक्ता यदि भवति विभुर्नो वियोगेन दुःखी स्यादेकः शरीरी प्रतितनु स तदान्यस्य दुःखेन दुःखी । स्याद्विज्ञायेति जन्तुर्गतनिखिलमलं योऽभ्यधत्तेद्धबोधं तं पूज्याः पूजयन्तु प्रशसितविपदं देवमाप्तं विमुक्त्यै ॥ ६४९ ॥