________________
૨૦૦
અન્ય દેશમાં જઇને પણ પુણ્યશાળી જના સયમધારી મુનિને દાન દે છે તેવા મહાપુરૂષ જ્યારે પાતાના ઘરમાં આવે ત્યારે પ્રચુર ધન છતાં પણ જે મૂઢાત્મા તેને દાન નથી દેતા તે દુઃખુ॰દ્ધિ મનુષ્યે પેાતાના આત્માને ઠગ્યા છે.
श्रुत्वा दानं कथितमपरैर्दीयमानं परेण श्रद्धां धत्ते व्रजति च परां तुष्टिमुत्कृष्टबुद्धिः । दृष्ट्वा दानं जनयति मुदं मध्यमो दीयमानं
श्रुत्वा भजति मनुजो नानुरागं जघन्यः || ४९२ ॥
ઉત્તમ મનુષ્યને તા ખીજાએ દીધેલાં દાનથી વાત સાંભળીને પણ આહ્વાદ થાય છે અને ( દાતા અને ગ્રહીત અનેમાં) શ્રદ્ધા ભક્તિ ઉત્પન્ન થાય છે. જ્યારે મધ્યમ બુદ્ધિ મનુષ્યને બીજાને દાન આપતા દેખીને આનન્દ થાય છે પરંતુ જઘન્ય બુદ્ધિ મનુષ્ય તેા દાન દેખીને વા સાંભળીને પણ લેશ માત્ર હર્ષ પામતા નથી. दीर्घायुष्कः शशिसितयशोव्याप्त दिक्चक्रवालः सद्विद्याश्रीकुलबलधनमीतिकीर्तिप्रतापः । शूरो धीरः स्थिरतरमना निर्भयश्चारुरूपत्यागी भोगी भवति भविनां देवभीतिप्रदायी ||४९३ ॥
પ્રાણીઓને જે માણસ અભયદાન આપે છે (અભય પ્રદાન કહે છે) તે દીર્ઘાયુ થાય છે, તેની સુધાંશુ ધવલ કીતિ દિગન્તને વિષે વ્યાપી રહે છે, તેને ત્યાં વિદ્યા, લક્ષ્મી, પુલ, ખલ, ધન, પ્રીતિ, કીતિ અને પ્રતાપ આદિ શુભ