________________
ર૧ર
पलादिनो नास्ति जनस्य पापं वाचेति मांसाशिजनप्रभुत्वं । ततो वधास्तित्वमतोऽधमस्मानिष्पापवादी नरकं प्रयाति॥५२६।।
માંસ ખાવામાં પાપ નથી એમ કહેનારો નિશ્ચય નરક પ્રત્યે સીધાવે છે. કારણ માંસ ભક્ષણ પાપમય નથી એમ બોલવાથી માંસ ખાનાર જનની વૃદ્ધિ થાય છે અને આ પ્રવૃત્તિથી જીવહિંસા થાય છે અને જીવહિંસાથી તે પાપ બંધાય છે જ. षटोटिशुद्धं पलमश्नतो नो दोषोऽस्ति ये नष्ठधियो वदन्ति । नरादिमांसं प्रतिषिद्धमेतैः किं किं नषोढास्ति विशुद्धिरत्र॥५२७॥
છ વાર પકાવેલું માંસ પવિત્ર છે અને તે ખાવામાં દેષ નથી એમ વદનાર ખરેખર નષ્ટ બુદ્ધિ છે કારણ તેઓ પિતેજ નરમાંસ ભક્ષણને કેમ પ્રતિષેધ કરે છે. શું નરમાંસ છ વાર પકાવાથી વિશુદ્ધ થતું નથી? अश्नाति यो मांसमसौ विधत्ते वधानुमोदं त्रसदेहभाजां। गृह्णाति रेफांसि ततस्तपस्वी तेभ्यो दुरन्तं भवमेति जन्तुः ॥२८॥ - જે તપસ્વી માંસ ખાય છે તે ત્રસજીવની (બે ઈંદ્રીય વીંદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેન્દ્રિય) હિંસાનું અનુમોદન આપે છે તે જ હિંસાનું મેદનથી પાપ બંધાય છે (પાપ પુંજ ગ્રહણ કરે છે) અને પાપથી જીવદુર્ગતિમાં જાય છે. आहारभोजी कुरुतेऽनुमोदं नरो वधे स्थावरजन्मभाजां । तस्यापि तस्मादुरितानुषङ्गमित्याह यस्तं प्रतिवच्मि किंचित् ॥
(માંસ રહિત) નિશમિષ ભોજન કરનાર પણ સ્થાવર (અને જંગમ) જીના ઘાતની અનુમોદના કરે છે તેટલા