________________
૨૦૧ પદાર્થો નિવાસ કરી રહે છે, તે ધીર, વીર, સ્થિરચિત્ત, નિર્ભય, સુંદર, ત્યાગી, અને ભેગી પણ થાય છે.
અર્થા–અભય પ્રદાન કરવાથી સર્વ કેઈ શુભ પદાર્થો અને ગુણે આપો આપ આવી મળે છે.
જ્ઞાનદાનથી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ कर्मारण्यं दहति शिखिवन्मातृवत्पाति दुःखात्सम्यनीति वदति गुरुवत्स्वामिवद्यद्विभर्ति । तत्त्वातत्त्वप्रकटनपटु स्पष्टमामोति पूतं तत्संज्ञानं विगलितमलं ज्ञानदानेन मर्त्यः ॥ ४९४॥
કમરૂપી વનને બાળી મુકવામાં અગ્નિ સમાન, દુખથી રક્ષણ કરવામાં માતા સમાન, સુનીતિ, સન્માર્ગ દેખાડવામાં ગુરૂ સમાન, પાલન કરવામાં સ્વામિ સમાન અને તત્ત્વ અને અત્તત્વને સ્પષ્ટ રીતે દર્શાવવામાં કુશળ એવું પવિત્ર નિર્દોષ સમ્યફજ્ઞાન જ્ઞાનદાનથી પ્રાપ્ત થાય છે. “
અન્નદાનથી થતા લાભ दाता भोक्ता बहुधनयुतः सर्वसत्त्वानुकम्पी सत्सौभाग्यो मधुरवचनः कामरूपातिशायी। शश्वद्भक्त्या बुधजनशतैः सेवनीयांहि युग्मो मर्त्यः प्राज्ञो व्यपगतमदो जायतेऽन्नस्य दानात् ।।४९५॥
દુ:ખથી રામાં ગર સમાન આ રીતે