________________
૧૯૯૦
બુદ્ધિશાળી પુરૂષોને દુર્જન સપની જેમ વ છે કારણ ( દુર્જનમાં સપના અધા ગુણા હાવાથી તે સપ જેવા ભયંકર છે)સપ` જેમ સ લેાકને ઉદ્વેગ કરાવવામાં સમર્થ છે તેમ દુન પણ છે. સપ` જેમ નિંદવા ચાગ્ય વિષ કાઢીને અનહદ પીડા ઉપજાવે છે તેમ દુન નિંદનીય વચના મુખમાંથી કહાડીને અત્યંત દુઃખ ઉપજાવે છે.સપના ઘરમાં વાસ જેમ પ્રાણહારક છે તેમ દુલ્હનના પણ ઘરમાં પગપેસારા નાશકારક છે. સર્પ જેમ અપદેશ ખરામ ભૂમિમાં જવાવાળા કુટિલ છે તેમ દુન અપદેશ કહેતાં છલ કપટથી કુટિલ હૃદયવાળા છે. સપ જેમ દ્વિજીવ્હે (બે જીભવાળા ) તેમ દુલ્હન પણ એ મઢાવાળા (એલીને ફરી જનારા ) છે. સ` જેમ ભયંકર લેાલ નેત્રયુક્ત છે તેમ દુજન પણ પેાતાની ભયંકર દ્રષ્ટિ આમતેમ ફેરવે છે. સર્પ” જેમ વક્રગતિ છે તેમ ધ્રુજન પણ કુટિલ ગતિ છે. સર્પ જેમ સદાને માટે દયા રહિત છે તેમ હૃદયમાં દયાના અંશ પણ હાતા નથી. અને સર્પ જેમ છિદ્રન્વેષી એટલે દર શેાધવાને તત્પર છે તેમ દુર્જન છિદ્ર દોષ શોધવામાં
તત્પર છે.
धर्माधर्मविचारणाविरहिताः सन्मार्गविद्वेषिणो निन्द्याचारविध समुद्यतधियः स्वार्थैकनिष्ठापराः । दुःखोत्पादकवाक्यभाषणरताः सर्वामशंसाकरा ધ્રુવા સપરિપ્રવ્રુતિસમાં વિઘ્નનૈતુનનાઃ ॥ ૪૪૬॥
૧૨