________________
૧૯૯
જે પ્રાણી માત્ર પર પિતાની જેમ પ્રેમ રાખે છે, જે હમેશાં સત્ય વચન બાલે છે, જે આપેલા આહારનુંજ ભાજન કરે છે, વલી જેનું ચિત્ત સ્ત્રીઓના પ્રેમ પૂર્વક ફૂંકાયલા કટાક્ષ ખાણથી વિધાતું નથી, જે એ પ્રકારના પરિગ્રહથી સથા ( અંતરંગ રાગ દ્વેષાદિ અને ખાહેરગ ધનધાન્યાદિ ) રહિત છે, જેણે ઇંદ્રિયાપર વિજય મેળવે છે, તે વ્રતીઓમાં શ્રેષ્ઠ મુનીવને જિનેદ્રોએ દાન આપવાને સર્વાંત્તમ પાત્ર વળ્યું છે.
ભાવા—અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય અને પરિગ્રહ એ પાંચ મહાવ્રતાથી વિરષિત મુનિ ઉત્તમ પાત્ર છે. यद्वत्तोयं निपतति घनादेकरूपं रसेन
प्राप्याधारं सगुणमगुणं याति नानाविधत्वं । तद्वद्दानं सफलमफलं प्राप्यमप्येति मत्वा देयं दानं शमयमभृतां संयतानां यतीनां ॥ ४८६॥
જેવી રીતે વર્ષીદનું પાણી એકજ રૂપે પડે છે છતાં પણ આધાર ભેદથી નાના પ્રકારનાં (વિવિધ પ્રકારનાં) રૂપ ધારણ કરે છે તેવી રીતે દાન પણ ગુણી કે નિર્ગુ ણી પાત્રના (સુપાત્ર કે કુપાત્રના) ભેથી સફલ વા નિષ્ફલ થાય છે. એમ સમજીને દાન આપનારે શમ ચમ આદિ ગુણા વિજરષિત યતિઓને દાન આપવું. यद्वत्क्षिप्तं गलति सकलं छिद्रयुक्ते घटेऽम्भस्तिक्कालांबू निहितमहितं जायते दुग्धमुद्धं । आमापात्रे रचयति भिदां तस्य नाशं च याति तद्दत्तं विगततपसे केवलं ध्वंसमेति ॥ ४८७ ॥