________________
૧૯
आकृष्टोऽपि ब्रजति न रुषं भाषते नापभाष्यं नोकृष्टोऽपि प्रवहति मदं शौर्यधैर्यादिधर्मः ।. यो यातोऽपि व्यसनमनिशं कातरत्वं न याति सन्तः पाहुस्तमिह सुजनं तत्त्वबुद्धा विवेच्य ॥ ४७३॥ .. | દુર્જનેથી પીડાયા છતાં પણ જે ક્રોધ કરતે નથી અને અપશબ્દ બેલ નથી, તેમજ શૌર્ય, વૈર્ય વિગેરે ગુણેને પ્રાપ્ત કરવાથી પણ ગર્વ ધારણ કરતું નથી, વળી જે વ્યસન (દુઃખ) ને પ્રાપ્ત થયા છતાં પણ કાયરતા પામતે નથી, તેને સંત પુરૂ તત્વબુદ્ધિથી વિચારીને સજજન કહે છે.
પ્રકરણ ૧૯ મું.
દાન નિરૂપણ. तुष्टिश्रद्धाविनयभजनालुब्धताक्षान्तिसत्वपाणत्राणव्यवसितगुणज्ञानकालज्ञताढयः। दानासक्तिर्जननमृतिभिश्वास्तिकोऽमत्सरेयों दक्षात्मा यो भवति स नरो दातृमुख्यो जिनोक्तः ॥४७४॥
જે દાની મનુષ્ય તુષ્ટિ, શ્રદ્ધા, વિનય, ભક્તિ, નિર્લોભિતા, ક્ષમા, પ્રાણદયા, ગુણજ્ઞતા અને કાલજ્ઞતાથી મુક્ત, જન્મ અને મરણથી ડરનારે, આસ્તિક, માત્સર્ય અને ઈર્ષા