________________
૧
योऽन्येषां भषणोद्यतः श्वशिशुवच्छिद्रेक्षणः सर्पव - दग्राह्यः परमाणुवन्मुरजवद्वकद्वयेनान्वितः । नानारूपसमन्वितः शरदवद्वको भुजङ्गेशवत्कस्यासौ न करोतिदोषनिलयश्चित्तव्यथां दुर्जनः ॥ ४३५॥
જે કુતરાના બચ્ચાંની જેમ, બીજા તરફ ભસવાને તત્પર છે, સપ`ની માફક છિદ્રાન્વેષીછે, પરમાણુની પેઠે અગ્રાહ્ય છે, ઢાલની જેમ બેમુખવાળા (મને તરફ મુખવાલે) છે, શરદની માફક નાના પ્રકારના રૂપથી યુક્ત છે, સ ગતિની માક વક્ર (વાંકો) છે, દુન કે જે દોષનું સ્થાન છે તે કોને ચિત્તની વ્યથા ઉપજાવનારા થતા નથી.
गाढं श्लिष्यति दूरतोऽपि कुरुतेऽभ्युत्थानमार्द्रेक्षणो दत्तेऽर्द्धासनमातनोति मधुरं वाक्यं प्रसन्नाननः । चिन्तान्तर्गतवञ्चनो विनयवान्मिथ्यावधिर्दुष्टधीदुःखामृतभर्मणा विषमयो मन्ये कृतो दुर्जनः ॥ ४३६ ॥
દુન, ખીજાને દૂરથી પણ જોઈ ને (તેને સત્કાર કરવાને ) ઉભા થાય છે, તેને (પાસે આવતાં) ગાઢ આલિગન કરે છે, પેાતાના અર્ધાં આસનપર બેસાડે છે, અને પ્રસન્ન મુખ રાખી મિષ્ટ વચના પણ બેલે છે, આવી રીતે અંતરથી તેને છેતરવાની બુદ્ધિવાલેા છતાં (મ્હારથી) વિનયવાન દેખાય છે, તે ખાટા વાયદા આપે છે તેથી એમ લાગે છે કે લાકોને દુઃખ દેવાને માટે અમૃતની સાથે વિધાતાએ દુનને વિષસ્વરૂપ મનાવ્યા છે.