________________
૧૫૯
•
હે જીવ, આ સંસારમાં શત્રુ કોઈપણ કારણસર મિત્ર અને છે, પણ કોઇના પુણ્યના નાશ કરી શકતા નથી. અથવા આ ભવમાં કરેલા દુખને કોઇ રીતે દૂર પણ કરી શકાય છે, પરંતુ આ વિષય ભાગ જે જન્મ મરણુ અને જરાનાં દુઃખા ભવાભવ ઉત્પન્ન કરે છે તેવા શત્રુ કોઈ નથી. માટે તે શત્રુને શાંતિરૂપી તીક્ષ્ણ ખણેાથી નાશ કરી મુક્તિરૂપી અંગનાના ભાગ કર અર્થાત્ તેમાં ચિત્ત
લગાવ.
रे जीव ! त्वं विमुंच क्षणरुचिचपलानिंद्रियार्थोपभोगानेभिर्दुःखं न नीतः किमिह भववनेऽत्यंतरौद्रे हतात्मन् । तृष्णा चित्ते न तेभ्यो विरमति विमद्यापि पापात्मकेभ्यः संसारात्यंतदुःखात्कथमपि न तदा ! मुग्ध मुक्ति प्रयासि ॥ ४१० ॥
રે જીવ, ચમકતી વિજળીના જેવા વિષયભાગ ક્ષણીક છે તેને તુ છેાડી દે, કારણકે તેણે તને આ ભવેાભવમાં ભટકતાં કયાં કયાં દુખા આપ્યાં નથી. તેમ છતાં પણ એવા પાપીઓની સાથે રહેલા તારા ચિત્તમાં તેની ઉત્કંઠા પૂરી થતી નથી તેા પછી આ અતિ દુખી સંસારમાંથી તારી મુક્તિ કદી પણ થનાર નથી.
मत्तस्त्रीनेत्र लोलाद्विरम रतिसुखाघोषितामंतदुःखात्माज्ञान् प्रेक्षातितिक्षोमतिधृतिकरुणामित्रताश्री गृहांश्च । एतास्तारुण्यरम्या न हि तरलदृशो मोहयित्वा तरुण्यो दुःखात्पातुं समर्था नरकगतिमितानं गिनो जीव ! जातु ॥ ४११ ॥
-