________________
૪
રક્ષા કરે છે, અત્યંત શરીરના સુખથી વિરકત થાય છે, પાપને અટકાવે છે, વિશુદ્ધિને પ્રાપ્ત કરાવે છે, તેજ જ્ઞાન સકલ અની માફ્ક ઈષ્ટ જાણવું. क्रोधं धुनीते विदधाति शांतिं daiति मैत्री fasaस्ति मोहं
पुनाति चित्तं मदनं लुनीते
येनेह बोधं तमुशंति संतः ॥ १८२ ॥
જે ક્રોધને દૂર કરે, શાંતિને આપે, મૈત્રીને વધારે, મોહનો નાશ કરે, ચિત્તને પાવન કરે, તથા મદનને હણી નાંખે છે તેજ જ્ઞાનની સંત પુરૂષ ઇચ્છા કરે છે.
ज्ञानेन बोधं कुरुते परेषां कीर्तिस्ततचंद्र मरीचिगौरी ततोsनुरागः सकलेsपि लोके
તતઃ જે તસ્ય મનોનુજમ્ ॥૨૮॥ સામાન્ય જ્ઞાની પણ પેાતાના જ્ઞાનથી અન્યને મેધ આપે છે, અને તેથી તેઓની કીતિ પ્રસરે છે, તથા પર પરાયે જગતમાં તેના તરફ્ અનુરાગ વધે છે. માદ મનેાનુકૂલ ઇષ્ટ અને પ્રાપ્ત કરે છે,
ज्ञानाद्धितं वेत्ति ततः प्रवृत्ती रत्नत्रये संचितकर्ममोक्षः
ततस्ततः सोख्यमबाधमुच्चै
स्तेनात्र यत्नं विदधाति दक्षः ॥ १८४ ॥