________________
પ્રકરણ ૧૦ મું.
જાતિ (જન્મ) નિરૂપણ अनेकमलसंभवे कृमिकुलैः सदा संकुले
विचित्रबहुवेदने बुधविनिदिते दुःसहे भ्रमन्नयमनारतं व्यसनसंकटे देहवान् पुराजितवशो भवे भवति भामिनीगर्भके ॥२४३॥
આ દુખ પૂર્ણ ભવમાં અખલિત પણે ભ્રમણ કરતે મનુષ્ય અનેક મલના ઉત્પત્તિસ્થાન કૃમિ કુલથી, તથા અત્યંત વેદનાથી વિચિત્ર, બુદ્ધજનોથી નિંદિત અને દુઃસહ, સ્ત્રીના ગર્ભમાં પૂર્વભવમાં ઉપાર્જન કરેલા કર્મના વશથી ઉત્પન્ન થાય છે. शरीरमसुखावह विविधदोषव!गृहं
सशुक्ररुधिरोद्भवं भवभृता भवे भ्राम्यते प्रगृह्य भवसंततेविदधता निमित्तं विधं सरागमनसा सुखं प्रचुरमिच्छता तत्कृते ॥२४४॥
આ શરીર કે જે દુખને દેવાવાલું છે, નાના પ્રકારના દોષ અને મલમુત્રનું ઘર છે અને જે પિતાનું વીર્ય) અને શુક (માતાનું રજ) તથા રૂધીરથી ઉત્પન્ન થયેલું છે તેને ધારણ કરીને પ્રાણી પ્રેમપૂર્વક તેને માટે અનેક વિધ સુખની પેજના કરે છે અને તે દ્વારા ભવદ્ધિની સામગ્રી સંગ્રહ કરીને આ સંસારમાં પરિભ્રમણ કરે છે.
S