________________
૧૦૦
આ (એકી વખતે) સ્વજન પુત્ર પુત્રી માતા અને ભાર્યામય વિચિત્ર ઇંદ્રજાલ જેવું વધુ કેસે બનાવ્યું? બાકી તત્વની દષ્ટિએ તે ત્રિભુવનમાં સ્વકર્મને વશ રહેનારા દેહીઓને કઈ કઈને સ્વ અથવા પર કયાં કઈરીતે થાય છે ? સ્વ અથવા પર કયાં કેને કેવી રીતે અને કોણ થાય છે, हृषीकविषयं सुखं किमिह यन्न भुक्तं भवे
किमिच्छति नरः परं सुखमपूर्वभूतं ननु कुतूहलमपूर्वजं भवति नांगिनोऽस्यास्ति चेत्समैकसुखसंग्रहे किमपि नो विधत्ते मनः ॥२५०॥
આ પરિવર્તનશીલ સંસારમાં એવું કયું ઇદ્રિનું સુખ બાકી રહ્યું છે, કે જે જીવે અનેકવાર ન ભેગવ્યું હોય. તે પછી અભુક્ત પૂર્વ એવા કયા સુખની જીવ લાલસા રાખે છે. આજ પર્યત ભગવેલા સુખની પ્રાપ્તિને માટે જીવને કુતુહળ પણ થતું નથી. જે તેમ હોય તે (એટલે જીજ્ઞાસા થતી હોય તો) સમતા એજ સુખ મેળવવા કેમ વૃતચિત્ત થતું નથી. क्षणेन शमवानतो भवति कोपवान्संसृतौ
विवेकविकलः शिशुविरहकातरो वा युवा जराद्विततनुस्ततो विगतसर्वचेष्टो जरी दधाति नटवन्नरः प्रचुरवेषरुपं वपुः ॥२५॥
લેક વ્યવહારમાં એક ક્ષણમાં ક્ષમાવાન થાય છે, અને બીજી જ ક્ષણે કેપવાન થાય છે, વિવેક વિકલ બાળક,