________________
૧૧૩ સ્ત્રીને તજી તે પણ અન્ય સ્ત્રીને (જરારૂપી સ્ત્રી સખી જે લાકી) તેને વૃદ્ધ તજ નથી. ને લાકી રૂપી સ્ત્રી કેવી છે તે કે જેને સ્પર્શ સુખકર છે, ગૌરવર્ણવાળી, હાથમાં લઈ લાલન કરે તેવી, આંખને વહાલી, વંશ-વાંસના કુળમાંથી ઉત્પન્ન થયેલી, શરીરને બળ અર્ધનારી, સરલતા વાળી, (સીદ્ધી અને ગાંઠાવિનાની) પર્વથી (મૂઠથી વિભૂષિત થયેલી છે. त्यजसि न हते तृष्णायोषे जरांगनया नरं
रमितवपुषं धिक्ते स्त्रीत्वं शठे त्रपयोज्झिते इति निगदिता कर्णाभ्यणे गतैः पलितैरियं
तदपि न गता तृष्णा का वा नु मुंचति वल्लभां ॥२८१॥
હે હતભાગીની તૃષ્ણા રૂપી સ્ત્રી ! જરાંગનાએ જેની સાથે રમણ કર્યું છે, તેવા નરને પણ તું ત્યજતી નથી તે નિર્લજ લુચ્ચી (શ4) તારા સ્ત્રીત્વને ધિક્કાર છે, આવી રીતે કર્ણોપાસે રહેલા પલીઓએ તૃષ્ણાને કહ્યું તે પણ તે ગઈ નહિ અર્થાત્ પિતાના વલ્લભને કોણ છોડે. त्यजत विषयान्दुःखोत्पत्तौ पटूननिशं खलान्
भजत विषयान् जन्माराते निराशकृतौ हितान् जरयति यतः कालः कायं निहंति च जीवितं
वदितुमिति वा कर्णोपांते गतं पलितं जनाः ॥२८२॥ કર્ણોપાંતે રહેલા પતિએ પણ આ પ્રમાણે સૂચવે છે કે હે જને હમેશાં દુઃખત્પતિમાં નિપુણ અને દૂષ્ય વિષયોને તજે, અને જન્મ મરણરૂપી દુશ્મનને હતાશ નિરાશ કરવામાં