________________
૯૩
જનેશ્વર ભગવંતની નિર્મળ એવી ભકિતથી પવિત્ર થયેલ અને મિથ્યાત્વરૂપી મલથી રહિત, જે પુરૂષ વિશુદ્ધ એવું સમ્યકત્વ દર્શન ધારણ કરે છે, તે મનુષ્ય મુક્તિરૂપી નારીને પ્રાપ્ત કરે છે.
પ્રકરણ ૮ મું.
સમ્યગ જ્ઞાન નિરૂપણ अनेकपर्यायगुणैरुपेतं
विलोक्यते येन समस्ततत्त्वं तदिंद्रियानिद्रियभेदभिन्न
જ્ઞાર્ન નિિિવિત ફિતાર ર૮ જે વડે અનંત પર્યાય અને અનંત ગુણ યુક્ત સમસ્ત વસ્તુતત્વનો બોધ થાય તેને જીનેશ્વરેએ આત્મહિત માટે જ્ઞાન કહ્યું છે, આ જ્ઞાન ઇક્રિય તથા અનિંદ્રિય એમ બે ભેદવાળું દર્શાવ્યું છે. रत्नत्रयीं रक्षति येन जीवो
विरज्यतेऽत्यंतशरीरसौख्या णद्धि पापं कुरुते विशुद्धि ____ ज्ञानं तदिष्टं सकलार्थविद्भिः॥१८॥ જેનાથી જીવ રત્નત્રયી જ્ઞાન, દર્શન, અને ચારિત્રની