________________
૧
समस्तभावा वितथा न वेति यः
करोति शंकां स निर्हति दर्शनं ॥ १७४॥
સમસ્ત ભાવે પદાર્થો, પ્રમાણ સિદ્ધ ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્ય યુક્ત જીનેશ્વરાએ કથન કરેલ છે, આ વાત સત્ય છે કે નહિ ? એવી શકા કરવાથી સમ્યકત્વ નાશ થાય છે.
કાંક્ષા.
सुरा सुराणामथ चक्रधारिणाम् निरीक्ष्य लक्ष्मीममलां मनोहरां
अनेन शीलेन भवेन्ममेति य
स्तनोति कांक्षां स धुनोति सङ्कुचिं ॥ १७५ ॥
અસુર, સુર, અને ચક્રવર્તિની નિર્દેળ મનહર લક્ષ્મી જોઇ મને પણ આ વૃદ્ધિ પ્રાપ્ત થાય, આવી જે ઇચ્છા કરે છે તે માણસ સચીને હડસેલે છે.
વિચિકિત્સા.
मलेन दिग्धानवलोक्य संयता
न्प्रपीडितान्वा तपसा महीयसा चिकित्सा विदधाति यः परां
निति सम्यक्त्वमसावचेतनः ॥ १७६ ॥
મલીન ગાત્રવાળા અને મહા તપસ્યાથી દુખલ થયેલા તપસ્વીઓને જોઈ જે માણસ ઘણા કરે છે. તે અજ્ઞાની મનુષ્ય પેાતાના સમ્યકત્વને નાશ કરે છે.