________________
૭૦
मनोहरं सौख्यकरं शरीरिणाम् तदस्ति लोके सकले न किंचन
यदत्र सम्यक्त्वघनस्य दुर्लभ
मिति प्रचित्यात्र भवंतु तत्पराः ॥ १७२ ॥
આ સમસ્ત લેાકેાને વિષે એવા કોઈ મનેાહર અને સુખકર પદાથ નથી, કે જે સમ્યકત્વ રૂપી ધનની પાસે દુલ્હલ હોય આવું વિચારીને સમ્યકત્વને પ્રાપ્ત કરવા તત્પર થવું.
विहाय देवीं गतिमर्चितां सतां व्रजति नान्यत्र विशुद्धदर्शनाः
ततश्च्युताशचक्रधरादिमानवा
भवंति भव्या भवभीरवो भुवि ॥१७३॥
ભવભીરૂ વિશુદ્ધ દેનવાળા લખ્યા, પૂજવા ચાગ્ય દેવગતી વજીને ખીજે ઉત્પન્ન થતા નથી. અને ત્યાંથી ચ્યવન કરી ચક્રવતિઆદિ પદ માનવ લેાકમાં પામે છે.
(અચિતાં એટલે કલ્પવાસી અને કલ્પાતિત શ્લોક ૧૬૯માં જે જણાવ્યું છે તે તે ગતિખંધ બાંધ્યા પછી. સમ્યક્ દન ધારણ કરવાની વાત છે, જ્યારે અહીં-સમ્યક્ દન ધારણ કર્યાં પછી ગતિમધની વાત છે. )
શકા
प्रमाणसिद्धाः कथिता जिने शिना व्ययोद्भवधौव्ययुता विमोहिना