________________
विलोकनस्पर्शन संकथाभ्यो નિવૃત્તિૉ તમૈથુનરૂં રર!
કન્યા, પ્રૌઢા, અને વૃદ્ધા આ ત્રણે પ્રકારની સ્ત્રીઆને પુત્રી, હૅન, અને માતા સમાન ગણીને તેના તરફ સરાગ ભાવથી વિલેાકન, સ્પેન, તથા રાગ સંયુક્ત કથાના ત્યાગ કરવા તેને બ્રહ્મચય નામે વ્રત કહ્યું છે.
सचेतनाचेतनभेदतोत्थाः परिग्रहाः संति विचित्ररूपाः
तेभ्यो निवृत्तिस्त्रिविधेन यत्र નૈસભ્યમુદ સાતમન્ ॥૨૨॥
સચેતન અને અચેતન ભેદથી ઉત્પન્ન થયેલા પરિગ્રહો વિચિત્ર રૂપે છે તેનાથી ત્રિવિધ કરીને નિવૃત્તિ કરવી, તેના સંગથી રહિત થવું તેને અપરિગ્રહ વ્રત કહે છે.
નાટ-આ સંસારમાં સમસ્ત પદાર્થો બે ભાગમાં વહેંચાયેલા છે. સચેતન અને અચેતન, આ પદાર્થોંપર મુર્છા એટલે મન વચન અને કાયાથી પણ મમત્વ બુદ્ધિ ધારણ કરવી, તેને શાસ્ત્રકાર પરિગ્રહ કહે છે, અને આ પદાર્થોંપર ત્રિવિધ કરીને મુર્છાની વિરતિ કરવી તે અપરિગ્રહ.
युगांतर प्रेक्षणतः स्वकार्या द्दिवापथा जंतुविवर्जितेन
यतो मुनेर्जीवविराधहान्या
गतिर्वरेर्यासमितिः समुक्ता ॥२२३॥