________________
૪૫
- જે કામની પીડાને દુર કરે છે સુખ આપે છે પ્રીતિ પ્રકટ કરે છે સપાત્ર વિષે આહારનું દાન આપવાના પુણ્યમાં મદદ કરે છે વંશના ઉદ્ધાર કરનાર પુત્રને જન્મ આપે છે સર્વ મને રથ પૂર્ણ કરે છે તેવી શ્રેષ્ઠ રત્નસ્ત્રીની કણ પ્રાર્થના ન કરે. कृष्णत्वं केशपाशे वपुषि च कृशतां नीचतां नीभिदिवे वक्रत्वं भूलतायामलक कुटिलतां मंदिमानं प्रयाणे चापल्यं नेत्रयुग्मे कुचकलशयुगे कर्कशत्वं दधाना चित्रं दोषानपि स्त्री लसति मुखरुचा ध्वस्तदोषाकरश्रीः॥११०॥
કેશને સમુહ જેને કાલે છે, શરિર જેનું પાતલું છે નાભિ બિંબ જેનું નચું છે ભૂગુટી જેની વાંકી છે બાલના ગુચ્છ જેના વાંકા છે ગતિ જેની મંદ છે નેત્રયુગમાં જેની ચપલતા છે કુચકલશ જેના કઠીન છે એવી સ્ત્રી જાતિમાં જે બીજે દે ગણાય છે તે તેનામાં ગુણ કહેવાય છે તે ખરેખર વિચિત્રતા છે. बाहुवेनमालां मल विकलतया पद्धतीं स्वर्भवानां हंसीं गत्यान्यपुष्टां मधुरवचनतो नेत्रतो मार्गमायाँ सीतां शीलेन कांत्या शिशिरकरत, शांतितो भूतधात्रीं सौभाग्याद्या विजिग्ये गिरिपतितनयां रूपतः कामपत्नीं।१११
જે સ્ત્રીના બાહુ પુષ્પની માલાથી અધિક છે કેમલ નિર્મલતામાં આકાશથી વધારે સાફ છે, જેની ગતિ હંસ સમાન મંદ છે જેના વચને મધુરતાથી કેકીલ જેવા શ્રેષ્ઠ છે જેના નેત્રે હરિણ જેવા છે જેનું શીયલ સીતાના