________________
પી.
મૂત્ર અશ્રુ આદિ વિવિધ મલને વેવરાવવાનું નાનું છે વાતપીત્ત-કફરૂપ ત્રિદોષ સહિત કૃમિઓના ઘર સમાન છે આવા મહાબીભત્સ શરિરમાં મૂઢ મનુષ્ય આનંદ માને છે તે નરકમાં પડેલા કીડા સમાન ગણાવા જોઈએ. छागावद्या न त्याज्याचिररुचिचपला खडग धारेव तीक्ष्णा
बुद्धिर्वा लुब्धकस्यप्रतिहतकरुणा व्याधिवन्नित्यदुःखा वक्रा वो सर्परीतिः कुनृपगतिरिवावद्य कृत्यप्रचारा चित्रा वा शक्रचापं भवचकितबुधैः सेव्यते स्त्री कथं सा ॥१२३
જે સ્ત્રી છાયાની જેમ છેડતી નથી વિજલીની જેમ ચપલ હોય તરવારની ધાર જેવી તીર્ણ હોય કસાઈની બુદ્ધિ સમાન નિર્દય હોય વ્યાધિની સમાન દુઃખ દેતી હોય સર્ષની ગતિ સમાન વાંકી ચાલતી હોય કુપની પેઠે હમેશા પાપને પ્રચાર કરતી હોય ઈંદ્રના ધનુષની પેઠે હમેશા વિચીત્ર રંગ ધારણ કરતી હોય એવી તે સ્ત્રીને બુદ્ધિશાળી મનુષ્ય કેમ સેવતા હશે ? संज्ञातोऽपींद्रजालं यदुत युवतयो मोहयित्वा मनुष्या
नानाशास्त्रेषु दक्षानपि गुणकलितं दर्श यंत्यात्मरूपं शुक्रामृग्यातनाक्तं ततकुथितमलैः प्रक्षरत्स्रोतगतैः .. सर्वै रुच्चारपुंज कुथितभृतपटं छिद्रितं यद्वदत्र ॥१२४॥
સ્ત્રીઓ મેહથી મૂઢ મનુષ્યને તે ફસાવે છે પરંતુ નાના વિધ શાસ્ત્રમાં નિપુણ એવા પંડિતેને પણ સારારૂપી ઈંદ્રજાલની અંદર ગુણથી યુક્ત પિતાના આત્માને બતાવે છે છીદ્રવાળું મલીન વસ્ત્રને જેમ ઢાંકી દઈ છીદ્ર વગરનું