________________
ચિત્ત લાગ્યું છે તે માણસ, શાસ્ત્ર વિશેષપણે જાણે, અને ભાવપૂર્વક નાના પ્રકારના તપ કરે, તે પણ અબાધિત એવા મુક્તિના સુખને પ્રાપ્ત કરતું નથી. " विचित्र वर्णीचित चित्रमुत्तमं . .
यथा गताक्षो न जनो विलोकते प्रदयमानं न तथा प्रपद्यते : कुदृष्टि जीवो जिननाथशासनम् ॥ १४५ ॥
વિચિત્ર રંગોએ દોરેલું આંકેલું ઉત્તમ ચિત્ર, અંધ જેમ જોઈ શકતું નથી, તેમ કુદછી જીવ જેવા ગ્ય એવું નેશ્વરનું શાસન પ્રાપ્ત કરી શકતું નથી. આ अभव्य जीवो वचनं पठन्नपि ।
जिनस्य मिथ्यात्व विषं न मुंचति यथा विषं रौद्र विषोऽतिपन्नगः
- सशर्कर चाहपयः पिबन्नपि ॥ १४६ ॥
જેમ સાકરથી મિશ્રિત સુસ્વાદુ એવા દુધનું પાન કરનાર અતિ રૌદ્ર ઝેરવાળે સર્પ વિષને ત્યજતો નથી. તેમ જીનેશ્વરના વચનનું પઠન કરનાર એ અભવ્ય જીવ મિથ્યાત્વરૂપી વિષને કદાપિ ત્યજતે નથી. भजति नैकैक गुणं त्रयस्त्रयो
द्वयं द्वयं च त्रयमेककः परः इमेत्र सप्तापि भयंति दुर्दशो ... यथार्थ तत्त्व प्रतिपत्ति वर्जिताः ॥१४७ ॥