________________
૪૬
જેવું પવિત્ર છે જેની કાન્તિથી ચંદ્રની કાન્તિ જાંખી છે ક્ષમામાં પૃથ્વીથી અધિક છે જેનું સૌભાગ્ય પા॰તિથી અધિક છે અને રૂપમાં તે તિ જેવી છે.
वक्षोजौ कठिनौ न वाग्विरचना मंदागतिनों मतिवक्रं भ्रूयुगलं मनो न जठरं क्षामं नितंबो न च युग्मं लोचनयोश्चलं नचरितं कृष्णाः कचा नो गुणा नीचं नाभिसरोवरं न रमणं यस्या मनोज्ञाकृतेः ॥ ११२ ॥
જેના સ્તન કઠીન છે પરન્તુ વાણી રચના કઠીન નથી. ગતિ મંદ છે પણ મતિ મદૅ નથી. નયન જેના વાંકા છે પણ મન વાંકુ નથી. ઉત્તર જેનું પાતલું છે પણ નિતંબ તેવા નથી જેનુ લાચન ચંચલ છે પણ ચારત્ર તેવું નથી કેશ કાળા છે પરંતુ ગુણ કાળા નથી નાભિ સરોવર જેવું નીચું છે પણ કાર્ય નથી આવી મનહર આકૃતિ વાલી સ્ત્રી કાને વ્હાલી ન લાગે.
स्त्रीतः सर्वज्ञनाथः सुरनतचरणो जायतेऽबाधबोधस्तस्मात्तीर्थं श्रुताख्यं जनहितकथकं मोक्षमार्गावबोधः तस्मात्तस्माद्विनाशो भवदुरित ततेः सौख्यमस्माद्विबाधं बुध्वैवं स्त्रीं पवित्रां शिवसुखकरिणीं सज्जनः स्वीकरोति ॥ ११३ ॥
જે સ્ત્રી થકી સજ્ઞ દેવ ઉત્પન થએલ છે તે સજ્ઞ સત્ય શાસ્ત્રના ઉપદેશ આપી ભવી જીવાને હિતકર માક્ષમાગના ખાધ કરાવે છે મેાક્ષ માર્ગના જ્ઞાનથી સંસારના વિનાશ કરાવે છે સંસારના નાશ કરવાથી નિરાબાધ નિત્ય