________________
૪૭
અનંત મેક્ષ સુખ મલે છે તેવી પવીત્ર અને પરંપરા મેક્ષના કારણભુત સ્ત્રીને સજજન લકે હર્ષ સાથે સ્વીકારે છે. भृत्यो मंत्री विपत्तौ भवति रतिविधौ याऽत्र वेश्या विदग्धा ___ लज्जालुर्या विगीता गुरुजन विनता गेहिनी गेहकृत्ये भक्त्या पत्यौ सखी या स्वजनपरिजने धर्मकर्मैकदक्षा साल्पक्रोधाल्पपुण्यैः सकलगुणनिधिःप्राप्यते स्त्री न मत्यः।।११४॥
જે સ્ત્રી વિપતિને વિષે નેકર અને મંત્રીનું કામ કરે છે. કામકિડાને વિષે વેશ્યાથી પણ અધિક ચતુરપણું દેખાડે છે. વધલેને વિનય કરવામાં જેને સ્વભાવ લજજાળુ છે. ગૃહકાર્યમાં ચતુર છે, પતિને વિષે ભક્તિ કરવામાં સખી સમાન છે. ધર્મકાર્યમાં હુંશીઆર છે ને સ્વજન સમૂહમાં અ૯૫ કોધી છે આવા સકળ ગુણવાળી સ્ત્રી અલ્પ પુણ્યવાળા મનુષ્યને પ્રાપ્ત થતી નથી. कृत्याकृत्ये न वेत्ति त्यजति गुरुवचो नोचवाक्यं करोति
लज्जाल्लत्वं जहाति व्यसनमतिमहद्गाहते निंदनीयं यस्यां शक्तो मनुष्यो निखिलगुणरिपुर्माननीयोऽपि लोके सानर्थानां निधानं वितरतु युवतिः किं सुखं देहभाजां।।११५॥
જે પુરૂષ કૃત્યાકૃત્યને જાણતે નથી વલેના વચનેને ત્યાગ કરે છે ખેલ મનુષ્યના કહેવા પ્રમાણે કરે છે લજજા છડીદે છે અને હંમેશા વ્યસનમાં રક્ત છે, લકને વિષે માનનીય હોવા છતાં જે મનુષ્ય સમગ્રહ ગુણને શત્રુ બને છે જેની શક્તિ નિંદનીય છે તે અનર્થના ભંડારરૂપવાલા મનુષ્યને યુવતિ કેવી રીતે સુખ આપી શકે ?