________________
૨૪
અથવા કદાચિત દેવગતિમાં કપટી પુરૂષ ઉત્પન્ન થાય તા ત્યાં પણ પેાતાથી બીજા દેવાને ક્રાંતિમાં, સુખમાં, મળમાં ચઢીઆતા જોઈ, હાથી ઘેાડા વીગેરે બનવાવાળા અભિયાગ જાતિના દેવા થઈ નિરંતર દુખી થાય છે.
या मातृ भ्रातृ पितृ बांधव मित्र पुत्र वस्त्राशनाभरण मंडन सौरव्य हीनाः दीनानना मलिन निंदित वेषरुपा
नारीषु तासु भवमेति नरो निकृत्या ||५७ ||
જે મનુષ્ય કપટી હાય છે તેઓ મહા નિંદ્યાવાલી સ્ત્રી જાતિમાં જન્મ લે છે, અને ઘણાં કષ્ટ ભેગવે છે. જેવાં કે કાઈ સ્ત્રી તે માતા ન હોવાથી દુખ પામે છે. કાઈ ભાઈ ન હાવાથી, કાઇ પીતા ન હોવાથી, કાઇ ખાંધવ ન હાવાથી, કાઈ સખી ન હોવાથી અને કાઇ પુત્ર ન હેાવાથી તેમજ કાઈ વસ્ત્ર, ભાજન વીગેરે ન હોવાથી કાઈ ઘરેણાં ન હાવાથી તા કાઈ સૌંદય ન હાવાથી દુખ પામે છે.
शीलवतो यम तपः शम संयुतोपि
नात्राश्नुते निकृति शल्यधरो मनुष्यः
आत्यंतिक श्रियमबाध सुख स्वरुपाम्
aeroat far aान्य धनेश्वरो वा ॥ ५८ ॥
જેવી રીતે ધન ધાન્ય આદિ સમૃદ્ધિવાળા પુરૂષ ચિંતાના લીધે કોઈ પ્રકારનું સુખ પામી શકતા નથી, તેવી રીતે માયારૂપી ચિંતાવાળા પુરૂષ કેટલાં પશુ વ્રત,