________________
૩૩
અસંતોષી પુરૂષને ચક્રવતી, નારાયણ, અગર બળ- . દેવના જેવા વિશાળ ધનથી પણ શાંતિ મળતી નથી, અને શાંતિ વિના સુખ મળતું નથી, તે વિચાર કરી બુદ્ધિમાન પુરૂષ લેભના ફંદમાં પડતા નથી. दुःखानि यानि नरकेष्वतिदुःसहानि
तिर्यक्षु यानि मनुजेष्वमरेषु यानि सर्वाणि तानि मनुजस्य भवंति लोभा
दित्याकलय्य विनिहंति तमत्र धन्यः ॥८॥ નરકમાં જે કાંઈ દુખો હોય, અગર તિર્યંચ મનુષ્ય અને દેવગતીમાં તીવ્ર અને આ દુખો હોય, તે તે સર્વે મનુષ્યને લાભના લીધે થયેલાં હોય છે, તે વિચાર કરી જે લેકે લેભને નાશ કરે છે તેમને ધન્ય છે. लोभं विधाय विधिना बहुधापि पुंसः
संचिन्वतः क्षयमनित्यतया प्रयांति द्रव्याण्यवश्यमिति चेतसि संनिरूप्य
लोभं त्यजति सुधियो धुतमोहनीयाः ॥८१॥ લોભને વશ થઈ જુદા જુદા ઉપાયથી ઉપાજીત કરેલું ધન અનિત્ય હેવાના લીધે અવશ્ય કરી નષ્ટ થવાનું હોય છે. અને તેને લીધે ચિત્તને સમકિત સમજાવીને, મેહના ફંદમાંથી બચવાવાળા બુદ્ધિવાળા પુરૂષે લોભને ત્યાગ કરે છે. तिष्ठंतु बाह्य धनधान्यपुरः सरार्थाः
संवर्धिताः प्रचुरलोभवशेन पुंसा