________________
અભિમાન વશ થએલ મનુષ્ય ઉંચ અથવા નીચ મનુષ્યને એક સરખા ગણે છે. ધર્મના નાશ, પાપના સંચય દૌર્ભાગ્યની પ્રાપ્તિ, કાના વિનાશ, તેમ અભિમાનથી કયા કયા દ્વેષ નથી આવતા ?
माने कृते यदि भवेदिह कोपि लाभो यदर्थहानिरथ काचन मार्दवे स्यात्
ब्रुयाच कोषयदि मानकृतं विशिष्टं
मानो भवेद्भव भृतां सफल स्तदानीं ||४६ ||
અભિમાન કરવાથી કદાચ કોઇપણ લાભ થાય, અગર કાઈ વખતે નમ્રતાં પતાવવાથી નુકસાન થાય, અગર માનવાળાના કોઈપણ માસ વખાણ કરે તે અભિમાન કરવા સફળ ગણાય ? (પરંતુ તેમ મને નહિં માટે અભિમાન કરવા નહિ.)
मानी विनीतमपत्य विनीतिरंगी
सर्वे निहंति गुणमस्तगुणानुरागः सर्वापदां जगति धाम विरागतः
स्यादित्याकलय्य सुधियो न धरंति मानं ॥ ४७ ॥
માની મનુષ્ય વિનયના નાશ કરે છે, અને અન્યા યના માર્ગે જાય છે, તેનામાંથી સગુણના નાશ થાય છે, તેમજ ગુણ ઉપરના રાગ પણ નષ્ટ થાય છે અને દુનિચાપરની સ આપત્તિઓના ભાગ અને છે, માટે તેવા સવ વિચાર કરી સારી બુદ્ધિવાળા માનને ધરતા નથી.