________________
પ્રકરણ ૩ જુ.
માયા અહંકાર નિરાકરણ. रुपेश्वरत्व कुलजाति तपोबलाज्ञा
ज्ञानाष्टदुःखहमदाकुलबुद्धिरज्ञः यो मन्यतेऽहमिति नास्ति परोऽधिकोऽपि
मानात्स नीचकुलमेति भवाननेकान् ॥४३॥ જે મનુષ્ય રૂપ પ્રભુતા ફલ જાતિ તપ, બેલ, આજ્ઞા અને બુદ્ધિને મદ કરે ને મારાથી કઈ અધિક નથી તેમ માને તે જીવ અનેક ભવ નિચ કુલમાં ઉત્પન્ન થાય છે. नीति निरस्यति विनीतमपाकरोति
कीर्ति शशांकधवलां मलिनी करोति मान्यान्न मानर्यात मानवशेन हीनः
प्राणीति मानमपहंति महानुभावः ॥४४॥ માનથી નીતિ છુટી જાય છે વિનય દૂર થાય છે ચંદ્રમા સમાન નિર્મલ કીતિ મલીન થાય છે. માનથી જન માનતા નથી માનથી હીનપણું પ્રાપ્ત થાય છે માટે મહાનુભાવ મનથી દૂર રહો. हीनाधिकेषु विदधात्य विवेकभावं
धर्म विनाशयति संचिनुते च पापं दौर्भाग्य मानयति कार्यमपाकरोति
किं किं न दोषमथवा कुरुतेभिमानः ॥४५॥