________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ १ स्थानाध्ययने अवसर्पिणाद्याः कालस्वरूपम् ५० वर्गणास्वरूपम् ५१ सूत्रम्
હમણા પુદ્ગલ સહિત જીવદ્રવ્યના ધર્મોનું એકપણું જે કહ્યું તે કાલના સ્થિતિરૂપપણાએ, કારણ કે કાલ તેનો ધર્મ છે. કાલના વિશેષણોને 'ા ઓસવ્પિળી' આદિ સૂત્રોથી આરંભીને 'સુસનસુસમા' છેલ્લા સૂત્ર વડે કાલનું સ્વરૂપ કહે છે— एगा ओसप्पिणी, एगा सुसमसुसमा जाव एगा दुसमदुसमा ।
एगा उस्सप्पिणी एगा दुस्समदुस्समा जाव एगा सुसमसुसमा ।। सू० ५० ।।
(મૂળ) એક અવસર્પિણી, એક સુસમસુસમા યાવત્ એક દુસમદુસમા છે. એક ઉત્સર્પિણી, એક દુસમદુસમા યાવત્ સુસમસુસમા એક છે.
(ટી૦) કાલ એ કેમ જણાય છે? એમ જો કહેશો તો કહીએ છીએ કે બકુલ, ચંપક અને અશોકાદિ વૃક્ષોમાં પુષ્પોના પ્રદાનઆવવાના નિયમ વડે દેખાવાથી. તેનો નિયામક કારણ કાલ છે. તેમાં 'ઓસપ્પિી'તિ ઘટતા આરા વડે જે ઘટે છે, અથવા આયુષ્ય અને શરીરાદિ ભાવોને ઘટાડે–ટૂંકા કરે છે તે અવસર્પિણી, દશ કોડાકોડી સાગરોપમ પ્રમાણરૂપ કાલવિશેષ છે. સારામાં સારું અત્યંત સુખરૂપ તે સુખમસુષમા નામે અવસર્પિણીનો જ પહેલો આરો, અવસર્પિણીના હાનિના સ્વરૂપ વડે એકત્વ હોવાથી એકપણું છે, એમ સર્વત્ર જાણવું. યાવત્ શબ્દ મર્યાદા દેખાડવા માટે છે, તેથી સુખમસુષમા ઇત્યાદિ સૂત્રો સ્થાનાંતરમાં પ્રસિદ્ધ જે છે ત્યાં સુધી કહેવું. યાવત્ 'વુસમવુસમે'તિ આ પદ પર્યંત પાઠનો સંગ્રહ કરવો. અહિં આ 'અતિદેશ, સૂત્રના લાઘવ (સંક્ષેપ) માટે છે. એવી રીતે સર્વ સ્થળે ‘યાવત્’ શબ્દની વ્યાખ્યા કરવા યોગ્ય છે. અતિદેશ વડે પ્રાપ્ત થયેલા અને ‘એક’ શબ્દ વડે સમીપમાં આવેલા પદો આ છે—' સુસમા, શા સુસમવુસમા, શા વુસમસુસમા, વુસમે'તિ આ આરાઓનું સ્વરૂપ શબ્દના અનુસારથી જાણવું. પ્રથમના ત્રણ આરાનું ક્રમશઃ ચાર, ત્રણ અને બે કોડાકોડી સાગરોપમ પ્રમાણ કાલનું જાણવું. ચોથા આરાનું બેંતાલીશ હજાર વર્ષ ન્યૂન એક કોડાકોડી સાગરોપમ કાલ પ્રમાણ છે. છેલ્લા બે આરામાં પ્રત્યેકનું એકવીશ હજાર વર્ષ પ્રમાણ છે. વળી આરાની અપેક્ષાએ જે વૃદ્ધિ પામે છે તે, અથવા આયુષ્ય વગેરે ભાવોની જે વૃદ્ધિ કરાવે છે તે ઉત્સર્પિણી, તે કાલમાનથી અવસર્પિણી પ્રમાણે છે. અત્યંત દુઃખરૂપ તે દુસમૃદુસમા નામે પહેલો આરો. ‘યાંવત્’ શબ્દથી તે 'Īા વુસમા, ॥ દુસમસુસમાં, શા સુસમવુસમા, ા સુપ્તમે'તિ આ પાઠ જાણવો. આ છ આરાનું કાલમાન પૂર્વે જણાવેલ છે તે પ્રમાણે છે પરંતુ નૈઊલટી રીતે જાણવું. પ
જીવ, પુદ્ગલ અને કાલ લક્ષણરૂપ દ્રવ્યની વિવિધ ધર્મવિશેષોની એકપણાની પ્રરૂપણા કરી. હવે સંસારી મુક્ત જીવ અને પુદ્ગલદ્રવ્ય વિશેષોના તથા નારક અને પરમાણુ આદિના સમુદાયલક્ષણરૂપી ધર્મની ' નેરયાાં વાળા' આ પ્રથમ સૂત્રથી આરંભીને 'Ī અનહાસ'મુસ્તુવાળ પોશાાં વળે'ત્તિ આ છેલ્લા સૂત્ર પર્યંત વર્ગણાને કહે છે— एगा नेरइयाणं वग्गणा, एगा असुरकुमाराणं वग्गणा, चउवीसादंडओ जाव वेमाणियाणं वग्गणा । एगा भवसिद्धीयाणं वग्गणा, एगा अभवसिद्धीयाणं वग्गणा, एगा. भवसिद्धि [याणं] नेरइयाणं वग्गणा, एगा अभवसिद्धियाणं नेरइयाणं वग्गणा, एवं जाव एगा भवसिद्धियाणं वेमाणियाणं वग्गणा, एगा अभवसिद्धियाणं
माणियाणं वग्गणा ।
एगा सम्मद्दिद्वियाणं वग्गणा, एगा मिच्छद्दिद्वियाणं वग्गणा, एगा सम्ममिच्छद्दिद्वियाणं वग्गणा। एगा सम्मद्दिट्ठियाणं नेरइयाणं वग्गणा, एगा मिच्छद्दिट्ठियाणं नेरइयाणं वग्गणा, एगा सम्ममिच्छद्दिट्ठियाणं नेरइयाणं वग्गणा, एवं जाव थणियकुमाराणं वग्गणा । एगा मिच्छदिट्ठियाणं पुढविक्काइयाणं वग्गणा, एवं जाव वणस्सइकाइयाणं । एगा
1. સાક્ષાત્ પાઠ ન હોય છતાં કહેવા યોગ્ય પાઠ લાવવો તે અતિદેશ.
2. ઉત્સર્પિણીના પ્રથમ આરાનો કાલ એકવીશ હજાર વર્ષનો અને છેલ્લા આરાનો ચાર કોડાકોડી સાગરોપમનો છે.
3. બાબૂવાળી પ્રતિમાં સિદ્ધિયાળ પાઠ છે અને આ. સ. વાળી પ્રતિમાં મસિદ્ધિ પાઠ છે.
40