Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 394
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः र द्वीपद्वाराणि अन्तरद्वीपाः पातालकलशाः घातकीविष्कंभादि ३०३-३०६ सूत्राणि पणनउइ सहस्साई, ओगाहित्ता[ण] चउद्दिसि लवणं । चउरोऽलिंजरसंठाणसंठिया होंति पायाला ॥१४२।। [વૃક્ષેત્ર રા૪ ]િ. લવણસમુદ્રમાં ચારે દિશાઓને વિષે પંચાણું હજાર યોજન ઉલ્લંઘીને કલશના આકારે રહેલા ચાર મહાપાતલકલશો છે.(૧૪૨) वलयामुहविलयमुहे] केऊए, जूयग[ए] तह इस्सरे य बोद्धव्वे । सव्ववइरामयाणं,कुड्डा एएसिं दससइया ॥१४३॥ [વૃદ્ધક્ષેત્ર રાવ ત્તિ વલમુખ, કેતુક, યૂપક અને ઈશ્વર આ ચારે કલશો બધાય વજય છે અને તેની ઠીકરીઓ જાડાઈ વડે એક હજાર. યોજનની છે. (૧૩) जोयणसहस्सदसगं, मूले उवरिं च होंति विच्छिन्ना । मज्झे य सयसहस्सं, तत्तियमेत्तं च ओगाढा ।। १४४॥ વૃિદ્ધક્ષેત્રે રાહ ]િ. મૂલમાં અને ઉપર દશ હજાર યોજનના પહોળા છે, મધ્યમાં લાખ યોજનના છે અને લાખ યોજન ભૂમિમાં ઊંડા છે.(૧૪) पलिओवमठिईया[इयाए] एएसि अहिवई सुरा इणमो । काले य महाकाले, वेलंब पमंजणे चेव ।।१५।। વૃિદક્ષેત્ર રાત્તિ. આ પાતાલ કળશોના અધિપતિ દેવો એક પલ્યોપમના આયુષ્યવાળા આ પ્રમાણે કાલ, મહાકાલ, વેલંબ અને પ્રભંજન દેવ છે. (૧૪૫) अन्नेवि य पायाला, खुडालिंजरगसंठिया लवणे । अट्ठसया चुलसीया, सत्त सहस्सा य सव्वे वि ॥१४॥ વૃિદ્ધક્ષેત્ર રાફર ત્તિ. લવણસમુદ્રમાં બીજા પણ લઘુકળશના આકાર જેવા નાના પાતાળકળશો બધાય મળીને સાત હજાર આઠસો ને ચૌરાસી છે. (૧૪૬). जोयणसयवित्थिन्ना, मूलुवरि दस सयाणि मज्झमि । ओगाढा य सहस्सं, दस जोयणिया य सिं कुड्डा ॥१४७॥ * [વૃદ્ધક્ષેત્ર સારૂ ]િ તે પાતાળકલશાઓ, મૂલે-તલિયામાં અને ઉપરના ભાગમાં એક સો યોજનના પહોળા અને મધ્યભાગ–પેટાળમાં એક હજાર યોજનના પહોળા તથા એક હજાર યોજન ભૂમિમાં રહેલ છે અને તેની ઠીકરી દશ યોજનની જાડી છે. (૧૪૭) पायालाण ति[वि]भागा, सव्वाण वि तिन्नि तिन्नि बोद्धव्वा[विन्नाया] । हेडिमभागे वाऊ, माझे वाऊ य उदगं च ॥१४८॥ उवरिं उदगं भणियं, पढमगबीएसु वाऊ संखुभिओ। वामे (उड्ढे वमेइ) [वमयतीत्यर्थः] उदगं तेण य, परिवड्डइ जलनिही खुहिओ ॥१४९॥ परिसंठियंमि पवणे, पुणरवि उदगं तमेव संठाणं । वच्चेइ(वड्ढेइ) तेण उदही, परिहायइ अणुक्कमेणेव(णंच) ॥१५०॥ વૃિદ્ધક્ષેત્ર રા૪-૬ ત્તિ) બધાય પાતાલકલશોના ત્રણ ત્રણ વિભાગ જાણવા, નીચેના ભાગમાં વાયુ, મધ્યના ભાગમાં વાયુ તથા પાણી અને ઉપરના ભાગમાં પાણી, એમ જિનેશ્વરોએ કહેલું છે. પ્રત્યેક કલશોના પહેલા અને બીજા ભાગમાં બીજા ઘણા મહાન પવનો, આમતેમ ચાલે છે, ખળભળે છે તથા પરિણમે છે. તે પવનો વડે પાણી ઉછળે છે. તેથી પહેલા અને બીજા વિભાગમાં વાયુ ખળભળતો થકો પાણીને ઊંચે કાઢે છે, તથા ક્ષોભાયમાન થયું થયું પાણી વૃદ્ધિ પામે છે અને તે વાયુ શાંત થયે છતે ફરીથી પાણી તે જ સ્થાનમાં આવે છે અર્થાત્ ફરીથી પાણી પાતાલકલશમાં પ્રવેશ કરે છે. તે કારણથી ક્રમશઃ સમુદ્રની વેલ વધે છે અને ઘટે 382

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520