Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti
View full book text
________________
४ स्थानकाध्ययने उद्देशः ४ संवासः आसुराभियोग्याद्याः ३५३ - ३५४ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ભણનાર, ભણાવનાર અને બીજા તત્ત્વના ચિંતકો, આ બધાય વ્યસનવાળા છે માટે હે રાજન્! જે ક્રિયાવાન્ તે જ પંડિત छे. (२३४)
વળી બુધ-વિવેક સહિત અંતઃકરણ હોવાથી—આ એક, બીજો બુધસક્રિયાવાળો છે અને વિવેક રહિત અંતઃકરણ હોવાથી અબુધ છે. ત્રીજો અસત્આક્રિયાવાળો હોવાથી અબુધ અને વિવેક સહિત ચિત્ત હોવાથી બુધ છે. ચોથો તો ઉભયના નિષેધથી અબુધ-અબુધ છે. (૪૧) અનંતર સૂત્ર વડે એ જ સ્પષ્ટ કરાય છે–સત્આક્રિયાવાળો હોવાથી બુધ, અને જાણનાર છે હૃદય જેનું તે બુધહૃદયવિવેક યુક્ત મન હોવાથી, અથવા શાસ્ત્રનો જાણ હોવાથી બુધ અને બુધહૃદય તો કાર્યમાં અમૂઢ લક્ષવાળો હોવાથી—આ એક, એવી રીતે બીજા ત્રણ ભાંગા પણ વિચારવા યોગ્ય છે. (૪૨) ૧. આત્માનુકંપક-આત્માના હિતને વિષે પ્રવર્તનાર તે 'પ્રત્યેકબુદ્ધ કે જિનકલ્પિક મુનિ અથવા બીજાની અપેક્ષા ન કરનાર નિર્દય, ૨. પરાનુકંપક-તે કૃતકૃત્ય થવા વડે તીર્થંક૨ અથવા પોતાની અપેક્ષા સિવાય દયારૂપ એક રસવાળા મેતાર્યમુનિની જેમ. ૩. ઉભયનો અનુકંપક તે સ્થવિરકલ્પી સાધુ, ૪. ઉભયની અનુકંપા નહિં કરનાર તે પાપાત્મા કાલસૌકરિક વગેરે (૪૩). II૩૫૨॥
અનંતર પુરુષોના ભેદો કહ્યા. હવે તેના ભેદ વડે સંપાદન કરવા યોગ્ય પુરુષના વ્યાપારવિશેષને કહેવાને ઇચ્છતા સૂત્રકાર સૂત્રસષકને કહે છે—
चउव्विहे संवासे पन्नत्ते,तंजहा - दिव्वे, आसुरे, रक्खसे, माणुस्से ४ (१) । चउव्विधे संवासे पन्नत्ते, तंजहा- देवे णाममेगे देवीए सद्धिं संवासं गच्छति, देवे नाममेगे असुरीए सद्धिं संवासं गच्छति, असुरे णाममेगे देवीए सद्धिं संवासं गच्छति, असुरे नाममेगे असुरीए सद्धिं संवासं गच्छति ४ (२) । चउव्विधे संवासे पन्नत्ते, तंजहा - देवे नाममेगे देवीए सद्धिं संवासं गच्छति, देवे नाममेगे रक्खसीए सद्धिं संवासं गच्छति, रक्खसे णाममेगे देवीए सद्धिं संवासं गच्छति, रक्खसे जाममेगे रक्खसीए सद्धिं संवासं गच्छति ४ (३)।
चडव्विधे संवासे पन्नत्ते, तंजहा- देवे नाममेगे देवीए सद्धिं संवासं गच्छति, देवे नाममेगे मणुस्सीए सद्धिं संवासं गच्छति, मणुस्से नाममेगे देवीहिं सद्धिं संवासं गच्छति, मणुस्से नाममेगे मणुस्सीए सद्धिं संवासं गच्छति ४ (४)। चउव्विधे संवासे पन्नत्ते, तंजहा - असुरे णाममेगे असुरीए सद्धिं संवासं गच्छति, असुरे नाममेगे रक्खसीए सद्धिं संवासं गच्छति हृ [ = ४] (५) । चठव्विहे संवासे पन्नत्ते तंजहा - असुरे नाममेगे असुरीए सद्धिं संवासं गच्छति, असुरे नाममेगे मणुस्सीए सद्धिं संवासं गच्छति ह्व [=४] (६)। चउव्विहे संवासे पन्नत्ते, तंजहारक्खसे नाममेगे रक्खसीए सद्धिं संवासं गच्छति, रक्खसे नाममेगे माणुस्सीए सद्धिं संवासं गच्छति हृ [४] ४ (७) ।।सू० ३५३।।
T
चउव्विहे अवद्धंसे पन्नत्ते, तंजहा - आसुरे, आभियोगे, संमोहे, देवकिब्बिसे । चउहिं ठाणेहिं जीवा आसुरत्ताते कम्मं पति, तंजा - कोधसीलताते, पाहुडसीलयाते, संसत्ततवोकम्मेणं, निमित्ताजीवयाते । चउर्हि ठाणेहिं जीवा आभिओगत्ताते कम्मं पगर्रेति, तं जहा - अत्तुक्कोसेणं, परपरिवातेणं, भूतिकम्मेणं, कोठयकरणेणं । चउर्हि ठाणेहिं जीवा सम्मोहत्ताते कम्मं पगति, तंजहा - उम्मग्गदेसणाए, मग्गतंराएणं, कामासंसपओगेणं, भिज्झानियाणकरणेणं । चउहिं ठाणेहिं जीवा देवकिब्बिसियत्ताते कम्मं पगरेंति, तंजहा - अरहंताणं अवन्नं वयमाणे, अरहंतपन्नत्तस्स धम्मस्स अवन्नं वदमाणे, आयरिय उवज्झायाणमवन्नं वदमाणे, चाउवन्नस्स संघस्स अवन्नं वदमाणे ।। सू० ३५४ ॥
1. પ્રત્યેક બુદ્ધાદિ મુનિઓ, એકલવિહારી હોવાથી અન્ય મુનિઓનો વૈયાવૃત્ત્પાદિ કરતા નથી તેમ પ્રાયઃ ઉપદેશાદિ આપતા ન હોવાથી બીજાને ઉપકાર કરતા નથી. આ કારણને અંગે આત્માનુકંપક કહેલા છે પણ બીજા જીવોની અનુકંપા ન કરે એમ સમજવું નહિં કેમ કે તેઓ દયાળુ
छे.
463

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520