Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 494
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ४ मित्रपचेन्द्रियनरगत्या गतिद्वीद्रिया संयमेतरसम्यग्ष्टिक्रिया गुणनाशतनूत्पादाः २६६ - २७१ सूत्राणि बेईदिया णं जीवा असमारभमाणस्स चठव्विहे संजमे कज्जति, तं जहा - जिब्भामयातो सोक्खातो अववरोवित्ता भवति, जिब्मामएणं दुक्खेणं असंजोगेत्ता भवति, फासमयातो सोक्खातो अववरोवेत्ता भवइ, एवं चेव । [फासमयाओ दुक्खाओ असंजोगित्ता भवति ] ४ । बेइंदियाणं जीवा समारभमाणस्स चठविधे असंजमे कज्जति, तं जहा - जिब्मामयातो सोक्खाओ ववरोवित्ता भवति, जिब्मामएणं दुक्खेणं संजोगेत्ता भवति, फासामयातो सोक्खाओ ववरोवेत्ता भवइ, एवं चेव । [फासामाएणं दुक्खेणं संजोगित्ता भवइ ४ ] | सू० ३६८ ।। सम्मद्दिट्ठिताणं णेरइयाणं चत्तारि किरियाओ पन्नत्ताओ, तंजहा- आरंभिता, परिग्गहिता, मायावत्तिया, अपच्चक्खाणकिरिया । सम्मद्दिट्ठियाणं असुरकुमाराणं चत्तारि किरियाओ पन्नत्ताओ, तंजहा एवं चेव, एवं विगलिंदियवज्जं जाव वेमाणियाणं ।। सू० ३६९ ।। = चर्हि ठाणेर्हि संते गुणे नासेज्जा, तं जहा – कोहेणं, पडिनिवेसेणं, अकयण्णुयाए, मिच्छत्ताभिनिवेसेणं । चउहिं ठाणे असं गुणे दीवेज्जा, तंजहा - अब्भासवत्तितं, परच्छंदाणुवत्तितं, कज्जहेउं, कतपडिकतितेति वा || સૂ॰ ૩૭૦ || ખેડ્યાનું નહિં ટાળેન્ટિં સરીરુપ્પત્તીક્ષિતા,તંનહા–જોકે, માળેાં, માયા, તો મેળવું નાવ ત્રેમાળિયાળી णेरइयाणं चउर्हि ठाणेहिं निव्वत्तिते सरीरए पन्नत्ते, तंजहा -कोहनिव्वत्तिए जाव लोभनिव्वत्तिए । एवं जाव वेमाणियाणं ।। सू० ३७१ ।। (મૂળ) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક પુરુષ મિત્ર—આ લોકમાં ઉપકારી, અને પરલોકમાં પણ તે મિત્ર ઉપકારી–સદ્ગુરુવત્, ૨. કોઈક મિત્ર-સ્નેહવાળા હોવા છતાં પણ પરલોકના સાધનમાં અહિતકર હોવાથી અમિત્ર સ્ત્રી તથા પુત્રાદિવત્ ૩. કોઈક પ્રતિકૂલ કરનાર હોવાથી અમિત્ર પર્ણ વૈરાગ્યનું કારણ થવાથી મિત્ર તેઅવિનીત સ્ત્રી વગેરેની જેમ અને ૪. કોઈક પ્રતિકૂલ કરનાર હોવાથી અમિત્ર અને સંક્લેશનો હેતુ થવાથી પુનઃ પણ અમિત્ર છે. (૧) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક મિત્ર અંતરંગ સ્નેહવાળો છે અને મિત્રરૂપ–બાહ્યથી પણ સ્નેહ બતાવે છે, ૨. કોઈક મિત્ર અંતરંગ સ્નેહવાળો છે પણ અમિત્રરૂપ-બહારથી સ્નેહ બતાવતો નથી, ૩. કોઈક અમિત્ર–અંતરંગ સ્નેહવાળો નથી પણ મિત્રરૂપ–બહારથી કૃત્રિમ સ્નેહ દેખાડે છે—અસતી સ્ત્રીવત્ અને ૪. અમિત્ર અને અમિત્રરૂપ–અંતરંગ કે બાહ્ય સ્નેહ રહિત છે. (૨) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક પુરુષ મુક્ત-દ્રવ્યથી સંગનો ત્યાગ કરેલ છે અને મુક્ત-ભાવથી પણ મૂર્છાનો ત્યાગ કરેલ છે–સુસાધુવર્તી, ૨. કોઈક દ્રવ્યથી મુક્ત અને ભાવથી અમુક્ત-આસક્તિવાળો હોવાથી રંકવત્, ૩. કોઈક દ્રવ્યથી સંગવાળો હોવાથી અમુક્ત પણ ભાવથી મુક્ત તે ગૃહવાસમાં કેવલજ્ઞાન પામેલ ભરત ચક્રીવત્ અને ૪. દ્રવ્ય તેમજ ભાવ ઉભયથી અમુક્ત તે ગૃહસ્થ. (૩) ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—૧. કોઈક પુરુષ મુક્તઆસક્તિ રહિત, વળી મુક્તરૂપ વૈરાગ્ય સૂચક વેષવાળો–યતિની જેમ, ૨. કોઈક પુરુષ મુક્ત—આસક્તિ રહિત પણ અમુક્તરૂપ–સાધુના વેષ રહિત-શિવકુમારની જેમ, ૩. કોઈક અમુક્ત—આસક્તિવાળો પણ મુક્તરૂપ-કપટથી યતિવેષને ગ્રહણ કરનારની જેવો અને ૪. અમુક્ત અને અમુક્તરૂપ તે ગૃહસ્થ, (૪) II૩૬૬॥ પંચદ્રિયતિર્યંચયોનિકો ચાર ગતિવાળા અને ચાર આગતિવાળા કહેલા છે, તે આ પ્રમાણે—પંચેંદ્રિયતિર્યંચયોનિકો અર્થાત્ પંચદ્રિયતિર્યંચ સંબંધી' આયુષ્યના ઉદયવાળા, પંચદ્રિયતિર્યંચયોનિકો વિષે ઉત્પન્ન થતાં નૈરયિકોમાંથી, 1. પ્રથમ આયુષ્યનો ઉદય થાય છે, પછી ગતિ વગેરેનો ઉદય થાય છે. 482 .

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520