Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti
View full book text
________________
४ स्थानकाध्ययने उद्देशः ४ वस्तुसमुद्घातपूर्विवादिकल्पसंस्थानाब्धिरसावर्ताः ३७८-३८५ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ છે માટે તેના સ્વરૂપનું વિશેષ પ્રતિપાદન કરવા માટે કહે છેउप्पायपुव्वस्स णं चत्तारि मूलवत्थू पन्नत्ता ।। सू० ३७८।। चउव्विहे कव्वे पन्नत्ते, तंजहा-गज्जे, पज्जे, कत्थे, गेये ।। सू० ३७९।। णेरतिताणं चत्तारि समुग्घाता पन्नत्ता, तंजहा–वेयणासमुग्घाते, कसायसमुग्घाते, मारणंतियसमुग्घाते वेउव्वियसमुग्घाते। एवं वाउक्काइयाण वि ।। सू० ३८०॥ अरहतो णं अरिहनेमिस्स चत्तारि सया चोदसपुव्वीणमजिणाणं निणसंकासाणं सव्वक्खरसन्निवाईणं जिणो इव अवितथं वागरमाणाणं उक्कोसिता चउद्दसपुव्विसंपया होत्था ।। सू० ३८१।। समणस्स णं भगवओ महावीरस्स चत्तारि सया वादीणं सदेवमणुयासुराते परिसाते अपराजिताणं उक्कोसिता वातिसंपया होत्था ।।सू० ३८२॥ . हेहिल्ला चत्तारि कप्पा अद्धचंदसंठाणसंठिया पन्नत्ता, तंजहा-सोहम्मे, ईसाणे, सणंकुमारे, माहिदे । मज्झिल्ला चत्तारि कप्पा पडिपुनचंदसंठाणसंठिता पन्नत्ता, तंजहा–बंभलोगे, लंतते, महासुक्के, सहस्सारे । उवरिल्ला चत्तारि कप्पा अद्धचंदसंठाणसंठिता पनत्ता, तंजहा-आणते, पाणते, आरणे, अच्चुत्ते ।। सू० ३८३॥ चत्तारि समुद्दा पत्तेयरसा पन्नत्ता, तंजहा-लवणोदे, वरुणोदे, खीरोदे, घतोदे ।। सू० ३८४।। चत्तारि आवत्ता पन्नृत्ता, तंजहा-खरावत्ते, उन्नतावत्ते, गूढावत्ते, आमिसावत्ते । एवामेव चत्तारि कसाया पन्नत्ता, तंजहा-खरावत्तसमाणे कोधे. उन्नत्तावत्तसमाणे माणे. गढावत्तसमाणा माया. आमिसावत्तसमाणे लोभे । खरावत्तसमाणं कोहं अणुपविटे जीवे कालं करेति रइएसु उववज्जति, उन्नत्तावत्तसमाणं माणं एवं चेव, गूढावत्तसमाणं मातमेवं चेव, आभिसावत्तसमाणं लोभमणुपविढे जीवे कालं करेति नेरइएसु उववज्जति । सू० ३८५।। (મૂ૦) ઉત્પાદ નામના પ્રથમ પૂર્વની ચાર ચૂલિકાની જેમ ચૂલિકા વસ્તુઓ કહેલી છે. ૩૭૮
या२ ५.१२ व्य (अंथ) 53& छ, ते ॥ प्रभाग-14-७६ रहित, शस्त्रपरिशमध्ययनपत्. ५५-५६, વિમુક્તિઅધ્યયનવતું, કથ્થ-કથામાં સારું અને ગેય-ગાવા યોગ્ય. ૩૭૯ll નરયિકોને ચાર સમુદ્દાત કહેલ છે, તે આ પ્રમાણે–વેદના વડે સમુઘાત, કષાય વડે સમુદ્યાત, મરણના અંતમાં થનારો મારણાંતિક સમુદ્ધાત અને ઉત્તરવૈક્રિય કરવાને માટે થતો વૈક્રિયસમુદ્ધાત. એવી રીતે વાયુકાયિકોને પણ यार समुधात छ. ॥३८०॥ અરિહંત અરિષ્ટનેમિને જિન નહિં પણ જિન સરખા, સર્વ અક્ષરના સન્નિપાતી-સંયોગના જાણ, જિનની જેમ સત્ય વચનના કહેવાવાળા એવા ચાર સો ચૌદપૂર્વી મુનિઓની ઉત્કૃષ્ટી ચૌદપૂર્વી સંપદા હતી. ૩૮૧// શ્રમણભગવાન્ મહાવીરસ્વામીને દેવ, મનુષ્ય અને અસુરો સહિત પરિષદને વિષે કોઈથી પરાજય નહિ પામનારા એવા ચાર સો વાદી મુનિઓની ઉત્કૃષ્ટી વાદીસંપદા હતી. /૩૮૨// નીચેના ચાર કલ્યો અદ્ધચંદ્રાકારે સંસ્થિત કહેલા છે, તે આ પ્રમાણે સૌધર્મ, ઈશાન, સનકુમાર અને માહેંદ્ર. વચલા ચાર કલ્પો પરિપૂર્ણ ચંદ્રાકારે સંસ્થિત કહેલા છે. તે આ પ્રમાણે—બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર અને સહસાર, ઉપરના
ચાર કલ્પો અર્ધચંદ્રાકારે સંસ્થિત કહેલા છે, તે આ પ્રમાણે–આનત, પ્રાણત, આરણ અને અશ્રુત. ૩૮૭// * ચાર સમુદ્રો ભિન્ન ભિન્ન રસવાળા કહેલા છે, તે આ પ્રમાણે–૧. લવણોદ-મીઠાના જેવા પાણીવાળો, વારુણોદ
___489

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520