Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 519
________________ '•. અરહંત ભગવંતના શાસન સંરક્ષકો તો સરફુદના સૈનિકોથી પણ વધારે સતર્ક રહે છે. સરહદના સૈનિકોની અસતર્કતા તો , શત્રુ દેશના વ્યક્તિને એકાદ પ્રદેશ અપાવી દે છે. પણ શાસનના સંરક્ષકોની અસતર્કતા તો ચતુર્વિધ સંઘમાં અંતરંગ શરૂઓને પ્રવેશનો માર્ગ મેળવી આપે છે. જે એક ભવ રસુધી ન પણ અનેક ભવો સુધી આ માને દુ:ખી બનાવનાર બને છે. ‘‘જયાનંદ’’

Loading...

Page Navigation
1 ... 517 518 519 520