Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 503
________________ ४ स्थानकाध्ययने उद्देशः ४ नक्षत्रतारकाः पुद्गलनिर्वर्त्तन पुद्गलप्रदेशादि ३८६-३८८ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ છઠ્ઠો સમુદ્ર. કાલોદ સમુદ્ર, પુષ્કરોદ સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્ર ઉદક રસવાળા છે, શેષ સમુદ્રો ઇક્ષરસવાળા છે. કહ્યું છે કેवारुणिवरखीरवरो, घयवर लवणो य होंति पत्तेया । कालो पुक्खरउदही, सयंभुरमणो य उदगरसा ।।२६६।। [બૃહત્સં॰ ૮૮ તિ] વારુણીવ૨, ક્ષી૨વ૨, કૃતવર અને લવણમાં પોતપોતાના નામ પ્રમાણે રસવાળું પાણી છે અને કાલોદધી, પુષ્ક૨વ૨ અને સ્વયંભુરમણ આ ત્રણમાં પાણી જેવા રસવાળું જલ છે. (૨૬૬) II૩૮૪ અનંતર સમુદ્રો કહ્યા, તેઓને વિષે આવર્તો (વમળ) હોય છે માટે દૃષ્ટાંતરૂપ આવર્તોને અને દાતિકરૂપ કષાયોને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર બે સૂત્રને કહે છે જે સુગમ છે. વિશેષ એ કે—ખર–કઠણ અતિ વેગથી પાડનાર અથવા છેદનાર ભ્રમણ તે આવર્ત્ત, તે સમુદ્રાદિનો અથવા ચક્રવિશેષોનો ખરાવર્ત્ત, ઉન્નત-ઊંચો તદ્રુપ આવર્ત્ત તે ઉન્નતાવર્ત્ત, તે પર્વતના શિખર ઉપર ચડવાના માર્ગનો અથવા ઊંચે ચડવારૂપ વાયુનો છે, ગૂઢ એવો આવર્ત તે ગૂઢાવર્ત્ત, તે દડા સંબંધી દોરાનો અથવા લાકડાની ગાંઠ પ્રમુખનો હોય છે, આમિષમાંસાદિ, તેને માટે શમળી વગેરેનો આવર્ત તે આમિષાવર્ત્ત. ખરાવર્દાદિની સમાનતા ક્રમશઃ ક્રોધાદિની સાથે કહે છે. બીજાને અપકાર કરવામાં કઠોર હોવાથી ક્રોધને, પાંદડા અને તૃણ વગેરે વસ્તુની જેમ મનને ઉન્નત (મોટાઈ) પણાને વિષે આરોપણ ક૨વાથી માનને, અત્યંત દુર્લક્ષ્ય હોવાથી માયાને અને સેંકડો અનર્થની પ્રાપ્તિ વડે વ્યાપ્તસ્થાનને વિષે પણ નીચે પડવાનું કારણ હોવાથી લોભને ઉપમાઓ ઘટે છે. આ ઉપમા ક્રમશઃ અતિશય ક્રોધાદિને છે. હવે તેઓનું ફલ કહે છે—'વરાવત્તે' ત્યાદ્રિ અશુભ પરિણામ અને અશુભ કર્મબંધના નિમિત્તપણાએ દુર્ગતિના નિમિત્તપણાથી કહેવાય છે. 'ખેરાલ્ડ્સ વવપ્નરૂ' ત્તિ ll૩૮૫ અનંતર નારકો કહ્યા તે વૈક્રિય વગેરેથી સમાન ધર્મવાળા દેવો છે માટે તેઓના વિશેષભૂત નક્ષત્ર દેવો સંબંધી ચાર સ્થાનક પ્રત્યે કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર 'અનુાદે' ત્યાવિ॰ ત્રણ સૂત્રને કહે છે— अनुराधानक्खत्ते चउत्तारे पन्नत्ते - पुव्वासाढा एवं चेव उत्तरासाढा एवं चेव ॥ सू० ३८६ ।। जीवा णं चठठाणनिव्वत्तिते पोग्गले पावकम्मत्ताते चिर्णिसु वा चिणंति वा चिणिस्संति वा नेरतियनिव्वत्तिते तिरिक्खजोणितनिव्वत्तिते, मणुस्स निव्वत्तिए, देवनिव्वत्तिते, एवं उवचिर्णिसु वा उवचिणति वा उवचिणिस्संति वा, एवं चिण उवचिण बंध उदीर वेत तह निज्जरा चेव ।। सू० ३८७।। 'चउपदेसिया खंधा अणंता पन्नत्ता - चउपदेसोगाढा पोग्गला अनंता [ पन्नत्ता ], चउसमयद्वितीया पोग्गला अनंता [पन्नत्ता ], चउगुणकालगा पोग्गला अणंता [पन्नत्ता ], जाव चउगुणलुक्खा पोग्गला अनंता पन्नत्ता // સૢ૦૮૮।। ॥ चउत्थो उद्देसो समत्तो चउठाणं चउत्थमज्झयणं समत्तं ॥ (મૂ0) અનુરાધા નક્ષત્રના ચાર તારા કહેલા છે. પૂર્વાષાઢા એ પ્રમાણે છે, ઉત્તરાષાઢા એ પ્રમાણે છે. ।।૩૮૬॥ જીવોએ ચાર સ્થાન વડે નિર્જિત-કર્મપરિણામને પમાડેલ પુદ્ગલોને પાપકર્મપણાએ ચય–એકત્રિત કરેલ છે, અર્થાત્ અલ્પ પ્રદેશવાળી પાપપ્રકૃતિઓને બહુ પ્રદેશવાળી કરેલ છે, કરે છે અને કરશે, તે આ પ્રમાણે—નૈરયિકપણાએ નિર્જિત, તિર્યંચયોનિકપણાએ નિર્દિત, મનુષ્યપણાએ નિવૃત્તિત અને દેવપણાએ નિર્વર્દિત. એવી રીતે ઉપચય– ફરીને ફરીને વૃદ્ધિ કરેલ છે, કરે છે અને કરશે. એ પ્રમાણે ચય, ઉપચય, બંધ–શિથિલબંધવાળા કર્મોને ગાઢ બંધવાળા 1કરેલ છે, ઉદીરણ–ઉદયમાં આવેલ દલિકને વિષે ઉદયમાં નહિં આવેલ કર્મદલિકને વીર્ય વડે આકર્ષીને ભોગવેલ છે, વેદન-પ્રતિસમય સ્વવિપાક વડે અનુભવેલ છે તેમજ નિર્જરાઆત્મપ્રદેશથી દૂર કરેલ છે, કરે છે અને ક૨શે. I૩૮૭ 1. કરે છે અને કરશે એમ સર્વત્ર સમજવું. 491

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520